શામળાજી પોલીસને પ્રોહીબીશનનો ગણનાપત્ર કેસ શોધી કાઢવામાં સફળતા

Views 70

 શામળાજી પોલીસ દ્વારા ટાટા ટ્રક ગાડી નં . RJ 37GA1307 નીમાં વેસ્ટ પ્લાસ્ટીકના કટ્ટાની આડમાં ગુપ્તખાનું બનાવી ખાનામાં ભારતીય બનાવટની વિદેશી દારૂની પેટીઓ નંગ -૬૨૫ જેની ફૂલ બોટલ / ટીન નંગ -૧૩૯૨૦ જેની કુલ કિ.રૂ. ૧૭,૧૬,૦૦૦ / – તથા અન્ય મુદ્દામાલ મળી ફૂલ કિમંત રૂપીયા ૨૭,૧૮,૦૦૦ / – રકમનો મુદ્દામાલ પકડવામાં સફળતા મળી   

અભય ચુડાસમા સાહેબ , પોલીસ મહાનિરક્ષક  ગાંધીનગર રેન્જ , તથા શ્રી નિરજકુમાર બડગુજર સાહેબ , ઇન્ચાર્જ પોલીસ અધિક્ષક શ્રી , અરવલ્લી મોડાસા નાઓ તરફથી અરવલ્લી જીલ્લામાં વિદેશી દારૂની હેરાફેરી અટકાવવા શંકાસ્પદ વાહનોનું સઘન ચેકીંગ રાખવા તથા બાતમીદારો રાખી માહીતી મેળવી વિદેશીદારૂની હેરાફેરીના કેસો શોધી કાઢવા સારૂ સુચનાઓ આપવામાં આવેલ જે અન્વયે નાયબ પોલીસ અધિક્ષક શ્રી બી.બી.બસીયા સાહેબ મોડાસા વિભાગ મોડાસાઓના માર્ગદર્શન હેઠળ કામગીરીમાં રોકાયેલ હતા જે અન્વયે ,

શામળાજી પોલીસ સ્ટેશન અણસોલ ગામની સીમમાં નેશનલ હાઇવે ઉપર આવેલી બોર્ડર પોલીસ ચોકી ઉપર ફરજ બજાવતા ચેક પો.સ્ટ ઉપરના કર્મચારીઓને અણસોલ ચેક પોસ્ટ ઉપરથી વાહન ચેકીંગ કરતા હતા તે દરમ્યાન ટાટા ટ્રક ગાડી નં . RJ 37GA1307 ની માં તેનો ચાલક ટ્રકની પાછળની બોડીમાં વેસ્ટ પ્લાસ્ટીકના કટાઓની આડમાં નીચે ગુપ્ત ખાનું બનાવી ખાનામાં વિદેશી દારૂની પેટીઓ નંગ -૬૨૫ જેની ફૂલ બોટલ / ટીન નંગ -૧૩૯૨૦ જેની કુલ કિ.રૂ. ૧૭,૧૬,૦૦૦ / -નો ભરી લઈ આવતા સદરી પાસેથી મોબાઇલ નંગ -૧ કિ.રૂ ૨૦૦૦ / – તથા ટાટા ટ્રક ગાડીની કિ.રૂ ૧૦,૦૦,૦૦૦ / -ની ગણી કુલ મુદામાલ કિ.રૂ. ૨૭,૧૮,૦૦૦ / – નો કબ્જે કરી પકડાયેલ આરોપી વિરૂધ્ધ કાયદેસરની કાર્યવાહી કરવામાં આવેલ છે .

શામળાજી પોલીસને પ્રોહીબીશનનો ગણનાપત્ર કેસ શોધી કાઢવામાં સફળતા મળેલ છે

. > પકડાયેલ આરોપી :

( ૧ ) યોગેશકુમાર છાજુરામ જાતે.યાદવ ઉ.વ .૩૩ ધંધો.ડ્રાઇવિંગ રહે . બસસ્ટેન્ડ વોર્ડ નં .૫ બસાવા તા.નવલગઢ જિ.ઝુંઝુનું ( રાજસ્થાન ) થાના.નવલગઢ > વોન્ટેડ આરોપી

 ( ર ) મુકેશ ઉર્ફે મટકી જાતે.જાટ ( મીલ ) રહે . મિર્જવાસ ( નવલગઢ ) જિ.સિકર ( રાજસ્થાન ) ( દારૂ ભરી આપનાર )

( ૩ ) મુકેશ ઉર્ફે મટકી જાટ સાથેકામ કરતો મુનીમ નામનો માણસ ( દારુ ભરી આપનાર >

કામગીરી કરનાર અધિકારી / કર્મચારી

 (૧ )પો . સ . ઇ . શ્રી . બી.એસ ચૌહાણ શામળાજી પો સ્ટે

(૨ )આ હૅકો દશરથસિંહ રણજીતસિંહ બાન રહ

 ( ૩ ) આ હૈ કો જગદીશકુમાર અમૃતભાઇ બાન ૨૭૪

( ૪ ) અ.પો.કો. ભાવેશકુમાર રમણલાલ બાન ૦૨૮

( ૫ ) આ લો ૨ રોનકકુમાર ભગવાનદાસ બનં .૦૬૮૯  

HBN TV NEWS

આવાજ હિન્દુસ્તાન કી

ક્રાઇમ રિપોર્ટર:: જગદીશ સોલંકી, મહંમદ હુસેન 

Happy
Happy
0 %
Sad
Sad
0 %
Excited
Excited
0 %
Sleepy
Sleepy
0 %
Angry
Angry
0 %
Surprise
Surprise
0 %

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *