વેરા વિરોધમાં કાલે (શુક્રવારે) વિજાપુર બંધ નું એલાન. ( વેપારીઓએ સાથ સહકાર આપવો.)

Views 102

HBN TV NEWS
તા ૨૬/૦૯/૨૦૧૯
વિજાપુર નગરપાલિકા એ ટેક્ષ વધારો કરેલ છે તેના વિરોધમાં વિજાપુર શહેરીજનોએ રેલી સ્વરૂપે નગરપાલિકામાં આવેદન આપવા જતાં નગરપાલિકાના દરવાજા આગળ વિજાપુર પોલીસે વિજાપુર શહેરીજન ના આગેવાનોની અટકાયત કરતાં આવતીકાલે વિજાપુર શહેર બંધનું એલાન આપવામાં આવ્યું છે જેથી તમામ વેપારીઓએ દુકાનો બંધ રાખી સહકાર આપવા વિનંતી છે.

Happy
Happy
0 %
Sad
Sad
0 %
Excited
Excited
0 %
Sleepy
Sleepy
0 %
Angry
Angry
0 %
Surprise
Surprise
0 %

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *