Gujaratવિસનગર થી વિજાપુર જતા રોડ પર કાર અને ટ્રક વચ્ચે અકસ્માત… October 2, 2019 - by admin - Leave a Comment Views 82 HBN TV NEWS તા. ૦૨/૧૦/૨૦૧૯ આજ રોજ સવાર ના કરીબ ૯-૦૦ વાગે વિસનગર થી વિજાપુર જતા રોડ ઉપર શુંભમ્ ગેસ્ટહાઉસ નજીક એક મોટી ટ્રક અને મોટર કાર વચ્ચે જીવલેણ અક્સમાત થયો જેમાં બન્ને ડ્રાઈવરો ને સામાન્ય ઈજા થઇ છે બાકી જાનમાલ નું કોઇ નુકસાન થવા પામેલ નથી…. admin https://hbntvnews.co.in Happy 0 0 % Sad 0 0 % Excited 0 0 % Sleepy 0 0 % Angry 0 0 % Surprise 0 0 %