HBN TV NEWS
વિજાપુર તાલુકા વિકાસ અધિકારી રાઈટ ટુ ઇન્ફોર્મેશન ના કાયદાથી અજાણ વિજાપુર તાલુકાના ગામડાઓ માં ભ્રષ્ટાચાર થયો હોવાની વિજાપુર તાલુકામાં શૌચાલયના કૌભાંડ થયો હોય તેની ખબર પડતા કિરણ ગિરી ગામડાઓમાં આરટીઆઇ થી માહિતી માંગેલ પરંતુ વિજાપુર તાલુકા વિકાસ અધિકારી આરટીઆઈના કાયદા થી અજાણ હોય તેમ અરજદારની સંતોષકારક જવાબ ન આપતા ત્રણ વખત અરજદારને તાલુકા પંચાયત ધક્કા ખવડાવીને બીજી અપીલ માં જવાનો હુકમ પણ દબાવી રાખતાં વિજાપુર તાલુકા વિકાસ અધિકારી શું હશે આનું કારણ આ માહિતીમાં વારંવાર અપીલો કરવાથી સૌચાલય ભ્રષ્ટાચારની દબાવી દેવાના પ્રયત્નો કરતા વિજાપુર તાલુકા વિકાસ અધિકારી આની તપાસ માટે અરજદારે ગાંધી માર્ગે ની અરજી પણ કરેલ પરંતુ આની પણ આ લોકોને કોઈ ફરક પડતો નથી જોઈએ હવે આ સૌચાલય ભ્રષ્ટાચારની તપાસ થશે ખરી એ પછી અપના કામ બનતા તો ભાડમાં જાય જનતા…
દગાવાડીયા, આસોડા, વડાસન, ઉબખલ જેવા ગામોમાં બીજા અને ત્રીજા મહિનામાં વિજાપુરના ગામમાં સૌચાલય વિશે ભ્રષ્ટાચાર થયો છે તે વાતની ખબર પડતાં ગોસ્વામી કિરણ ગીરીએ જાગૃત નાગરિક તરીકે આરટીઆઇ થી વિજાપુર તાલુકાના ગામડાઓમાં માહિતી માંગેલ અને માહિતી ન મળતા વિજાપુર તાલુકા પંચાયતમાં માટે રજૂઆત કરેલ વિજાપુર તાલુકાના પંચાયત ટીડીઓ સાહેબ ધ્યાનમાં લઈને 2/ 4/ 2019 તારીખ 1:00 અપીલમાં આવવાનો અરજદારને લેટર મોકલે એ પછી તે અપીલ પૂર્ણ થયા બાદ તાલુકા પંચાયતમાંથી બીજી તારીખ 25/ 4/ 2019 તે પણ પુરી થતા તાલુકા પંચાયત ત્રીજી તારીખ આપી 18/ 5/ 2019 વારંવાર અરજદારોને હેરાન કરવામાં આવે છે વિજાપુર તાલુકા પંચાયતમાં…..
શું વિજાપુરના તાલુકા અધિકારી આર.ટી.આઇ. કાયદા થી અંજાન છે કે પછી શૌચાલય માં થયેલો ભ્રષ્ટાચાર દબાવી દેવા માંગે છે… HBN TV NEWS
આવાજ હિન્દુસ્તાન કી.
રાઈટ ટુ ઇન્ફોર્મેશન કાયદા ના ધજાગરા ઉડાડતાં વિજાપુર તાલુકા વિકાસ અધિકારી
Views 77