મેડિકલ સ્ટોરની આડમાં નશીલા પદાર્થો વેચવાનો પર્દાફાશ કરાયો

Views 51

ગાંધીનગર જિલ્લાના માણસા તાલુકાના લોદરા ગામમાં મેડિકલ સ્ટોરની આડમાં માદક પદાર્થો અને નશો કરવા માટેની પરવાનગી વિનાની કફ સિરપનું વેચાણ કરી રહેલા મેડિકલ સ્ટોર માલિકને ગાંધીનગર પોલીસે પકડી પાડ્યો છે. પોલીસે મેડિકલ સ્ટોરના માલિકની ધરપકડ કરી 2. 54 લાખનો મુદ્દામાલ પણ જપ્ત કર્યો છે.

Happy
Happy
0 %
Sad
Sad
0 %
Excited
Excited
0 %
Sleepy
Sleepy
0 %
Angry
Angry
0 %
Surprise
Surprise
0 %

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *