HBN TV NEWS
તારીખ ૨૬ ઓગષ્ટ ૨૦૧૯
મહેસાણા
અને ૨૫ મહેસાણા વિધાનસભાની દરખાસ્તો નોંધણી અધિકારી તરફથી રજુ થયેલ છે. પરંતુ
૨૦ ખેરાલું,૨૧ ઉંઝા,૨૩-બેચરાજી,૨૪-કડી અને ૨૬ વિજાપુર વિધાનસભા મતદાર
વિભાગના મતદાર નોંધણી અધિકારીશ્રીઓએ લોકસભા સામાન્ય ચૂંટણી ૨૦૧૯ ઉપયોગમાં
લીધેલ મતદાન મથકોની યાદી મુજબ મતદાન મથકોમાં કોઇ સુધારા-વધારાની દરખાસ્ત
રજુ કરેલ નથી.
મામલતદાર કચેરી ખાતે,સંબધિત મતદાર નોંધણી અધિકારીશ્રીની કચેરીએ તથા નિયત
સ્થળોએ પ્રસિધ્ધ કરવામાં આવેલ છે.જે બાબતે જરૂરી સલાહ-સૂચનો ૨૮ ઓગષ્ટ ૨૦૧૯
ના રોજ બપોરે ૦૩ વાગ્યા સુધીમાં કલેકટર કચેરી,મહેસાણા ચૂંટણી શાખામાં,સંબધિત
મતદાન નોંધણી અધિકારીશ્રીની કચેરીએ સંબધિત મદદનીશ મતદાન નોંધણી
અધિકારીશ્રીની કચેરી અને મામલતદારશ્રીની કચેરીએ રજુ કરી શકાશે તેમ જિલ્લા ચૂંટણી
અધિકારી એચ.કે.પટેલ મહેસાણાની અખબારી યાદીમાં જણાવાયું છે.