20 ડેરીમાંથી ગાય, ભેંસ અને મિક્સ દૂધના નમૂના લેવાયા
રાજકોટમાં હાલ મેહુલ્સ કીચન,સન્ની પાજી દા ઢાબા સહિત યાજ્ઞિક રોડ પર 14 ધંધાર્થીઓ પર મનપાની આરોગ્ય શાખાએ ચેકીંગ હાથ ધર્યું હતું. જેમાં ખાદ્યચીજોની ચકાસણી કરવામાં આવી હતી. આ સાથે 20 ડેરીમાંથી મિક્સ દૂધના નમૂના લેવામાં આવ્યા હતા અને તેને ટેસ્ટિંગ માટે લેબમાં મોકલવામાં આવ્યા હતા.
આ દુકાનો પર ચકાસણી કરવામાં આવી
યાજ્ઞિક રોડ પર મેહુલ્સ કીચન, બાલાજી ઘુઘરા, સન્ની પાજી દા ઢાબા, ન્યુ રાજમંદિર કોલ્ડ્રીંક્સ, જય ભવાની વડાપાઉં, પંચમીયા બ્રધર્સ, વિક્રમભાઇ ચાવડા ફુડ ઝોન, શ્રી ચાઇનીઝ પંજાબી & પાઉંભાજી,દિપ સેન્ડવીચ, જ્યુશ એન્ડ શેઇક, તિરૂપતિ ફુડ્ઝ, ન્યુ બોમ્બે સ્ટાઇલ રાજુભાઇ ભેળવાલા, ક્રિશ્ના મારવાડી પાણીપુરી ૧૪) પ્રજાપતિ પાણીપુરી ઢોસા હબ સાંઇ ફાસ્ટફુડ ખાતે ચકાસણી કરવામાં આવી હતી.
આ 20 ડેરીમાંથી ગાય, ભેંસ અને મિક્સ દૂધના નમૂના લેવાયા
1) તુલસી ડેરી ફાર્મ, નારાયણનગર મે. રોડ
2 ) બલરામ ડેરી ફાર્મ, હસનવાડી મે. રોડ
3 ) કેશર વિજય ડેરી ફાર્મ, હસનવાડી મે. રોડ
4 ) અમૃત ડેરી ફાર્મ, હસનવાડી મે. રોડ
5 ) નિલકંઠ ડેરી ફાર્મ, હસનવાડી મે. રોડ
6 ) રાધેશ્યામ ડેરી ફાર્મ, ગાયત્રીનગર મે. રોડ
7 ) મહેશ ડેરી ફાર્મ, વાણીયાવાડી મે. રોડ
8 ) ઓનેસ્ટ ડેરી ફાર્મ, વાણીયાવાડી મે. રોડ
9 ) વિકાસ ડેરી ફાર્મ, કોઠારીયા કોલોની
10 ) ધર્મપ્રિય ડેરી ફાર્મ, લક્ષ્મીનગર મે. રોડ
11 ) વૃંદાવન ડેરી ફાર્મ, મીલપરા મે. રોડ
12 ) યોગેશ્વર ડેરી ફાર્મ, સોરઠીયા મે. રોડ
14 ) ભારત ડેરી ફાર્મ, 80 ફૂટ રોડ
15 ) તિરૂપતિ ડેરી ફાર્મ, કોઠારીયા કોલોની
16 ) સિતારામ ડેરી ફાર્મ, બોલબાલા માર્ગ
17 ) શ્રીનાથજી ડેરી ફાર્મ, બોલબાલા માર્ગ
18 ) શિવમ ડેરી ફાર્મ, બોલબાલા માર્ગ
19 ) તિરૂપતી ડેરી ફાર્મ, હસનવાડી, બોલબાલા માર્ગ
20 ) અશોક ડેરી ફાર્મ, સહકાર મે. રોડ