કલોલ ના સેરિસા કેનાલ પાસે માણસા એસટી બસ નો અકસ્માત

Views 130

કલોલ ના સેરિસા કેનાલ પાસે માણસા એસટી બસ નો અકસ્માત.     

ગાંધીનગર જિલ્લા ના કલોલ તાલુકાના ના કલોલ થી ખાત્રજ ચોકડી પાસે અનેકો વાર અકસ્માત સર્જાય છે  અને અનેકો લોકો નો જીવ ગુમાવ્યો છે હાલ માં  અરવિંદ મિલ માં  માં હજારો લોકો કામ ગિરિ માટે  અનેકો  વાહન  નો માં સફર કરતા હોય છે   કલોલ નું  ખાત્રજ ગામ અને સાંતેજ ગામ માં મોટી જીઆઈડીસી તરીકે મોટું હબ છે

હાલમાં ખાત્રજ ગામ પંચાયત ના બાહોશ અને નિડર સરપંચ.  ઓમ પ્રકાશ મોહનજી ઠાકોર       ગામ અને ખાત્રજ ગામ ની ચોકડી નજીક કોઈ પણ  જાન હાની ન થાય તે સારું તત્કાલિન પગલાં લેવામાં આવે છે.

  અરવિંદ મિલ માં આવનાર કારીગરો ને અનેકો વાર અકસ્માત નો સામનો કરવો પડ્યો છે હાલ માં સેરીશા કેનાલ પાસે. એક આઇસર અને  બસ નો અકસ્માત સર્જાયો હતો.  બસ ના  ડ્રાઇવર સહિત 15 જેટલા મુસાફરો ને નાની મોટી ઇજા પહોંચી છે   અરવિંદ મિલ ના  સિક્યુરિટી મેનેજર ને જાણ થતાં તાત્કાલિક  ઘટના ની જગ્યા એ પોહચેલા અને ઇજા ગ્રસ્ત ને  કલોલ સીવીલ હોસ્પિટલમાં ખસેડવામાં આવેલ
આ ઘટના. ને પગલે   ખાત્રજ ગામ ના સરપંચ.  ઓમ પ્રકાશ મોહનજી ઠાકોર    તમામ ઇજા ગ્રસ્ત લોકો ને તત્કાલિન સારવાર માટે લાગતા વળગતા અધિકરિયો ને જાણ કરી ને.  યોગ્ય વળતર માટે   ની  રજૂઆત કરી છે
HBN TV NEWS
આવાજ હિન્દુસ્તાન કી
હરહંમેશ સત્ય ની સાથે
અહેવાલ :  જગદીશ સોલંકી
 

 

Happy
Happy
0 %
Sad
Sad
0 %
Excited
Excited
0 %
Sleepy
Sleepy
0 %
Angry
Angry
0 %
Surprise
Surprise
0 %

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *