અનુસૂચિત જાતિ સમાજની તમામ પેટા જ્ઞાતિઓના લગ્ન ઈચ્છુક યુવક – યુવતીઓ માટે ઓનલાઈન પસંદગી માટેની વેબસાઇટ… જેનું ઓનલાઈન ZOOM મીટિંગ દ્વારા જીજ્ઞેશ ભાઈ મેવાણીના હસ્તે લોન્ચિંગ કરવામાં આવ્યું

Views 68


 

RDAM (રાષ્ટ્રીય દલિત અધિકાર મંચ) પ્રસ્તુત કરે છે *સમગ્ર અનુસૂચિત જાતિ સમાજની તમામ પેટા જ્ઞાતિઓના લગ્ન ઈચ્છુક યુવક – યુવતીઓ માટે ઓનલાઈન પસંદગી માટેની વેબસાઇટ… જેનું ઓનલાઈન ZOOM મીટિંગ દ્વારા જીજ્ઞેશ ભાઈ મેવાણીના હસ્તે લોન્ચિંગ કરવામાં આવ્યું

📝રજીસ્ટ્રેશન ફ્રી
રજીસ્ટ્રેશન થયાં બાદ ના આધુનિક ફીચર્સ અને સર્વિસ:-
રજીસ્ટ્રેશન બાદ પ્રોફાઈલ ના ડેશ બોર્ડ આપને તમામ પ્રોફાઈલ દેખાશે જેમાં આપની મંજુરી વિના આપનું નામ, મોબાઈલ નંબર, ઇમેઇલ કે ફોટો કોઈ પણ વ્યક્તિ ના જોઈ શકે તેવી સુવિધા.
આપના મોબાઈલ નંબર આપયા વગર મેસેજ💌(Message) મોકલવાની સુવિધા.
✅MATCHING PROFILE:- આપની ઈચ્છા અનુસાર ના પાર્ટનર પ્રેફરન્સ સેટ કર્યા બાદ મેચિંગ પ્રોફાઈલ ના સેંગમેટ માં આપના પ્રેફરન્સ પ્રમાણે ની જ પ્રોફાઈલ દેખાશે.
PROFILE PRIVACY:- પ્રોફાઈલ પ્રાયવસી નુ લેટેસ્ટ ફીચર
– Visible to Graduates Only ધારો કે આપ ગ્રેજ્યુએટ છો, તો તમારી પ્રોફાઈલ માત્ર ગ્રેજ્યુએટ જ જોઈ શકે એવી રીતે પ્રોફાઈલ પ્રાયવસી સેટ કરવાની સુવિધા.
– Visible to My Preference Only તેમાં માત્ર તમારા પ્રેફરન્સ મુજબ ની પ્રોફાઈલ જ તમને જોઈ શકશે. જે સુવિધા અન્ય કોઈ પણ વેબસાઈટ માં નથી આપવામાં આવતી.
આપની Interest Request Accept થાય અથવા accept કરો તેના પછી જ આપ નુ નામ દેખાય.
Contact Request Accept થાય અથવા accept કરો તેના પછી જ આપની કોન્ટેક ડીટેલ્સ દેખાય.
ઇન્ટરેસ્ટ રિકવેસ્ટ એકસપ્ટ થાય પછી જ તમે કોઈ નેં મેસેજ કરી શકો અથવા તમને કોઈ મેસેજ કરી શકે.
Search Profile
Educational Qualification, Designation/Occupation, Working In, Annual Income, Marital Status, Age, Height, County, State, District જેવી અનેક વિધ રીતે જીવન સાથી સર્ચ કરવાની સગવડ
Photo Upload
ફોટો અપલોડ કર્યા બાદ પ્રાઇવસીમાં તમે Not Visible to Anyone કરી નાખો તો તમારો ફોટો કોઈને નહિ દેખાય.
Visible to Whom I Sent Request and My Matches કરી નાખશો તો માત્ર તમે જેમને રિકવેસ્ટ મોકલશો અને તમારા મેચ હશે એને જ તમારો ફોટો દેખાશે.
Never married, single, annulled, widowed તમામ પ્રકાર ના મેરિટીઅલ સ્ટેટસ ધરાવતા વ્યક્તિઓ પોતાની પ્રોફાઈલ બનાવી શકશે
પેરેન્ટ્સ, પણ પોતાના પુત્ર કે પુત્રી માટે પ્રોફાઈલ બનાવી શકશે
Exclusively Designed for Scheduled Caste Families
તો આજે જ scvivah.com ઉપર ક્લિક કરી જોડાય જાવ વિશાળ મેટ્રિમોનિઅલ ફેમિલી માં
Website
scvivah.com (Apple/Android/Windows Application is under construction & it will launch soon as soon possible)
Email Address📧
Contact@scvivah.com
Contact📞
8128391114
8128242426
WhatsApp (Click on links below to message us on WhatsApp)
wa.me/+918128391114 (WhatsApp Chat)
Wa.me/+918128242426 (WhatsApp Chat)
HBN TV NEWS
આવાજ હિન્દુસ્તાન કી
હર હંમેશ સત્ય ની સાથે
અહેવાલ:  જગદીશ સોલંકી
 
 

Happy
Happy
0 %
Sad
Sad
0 %
Excited
Excited
0 %
Sleepy
Sleepy
0 %
Angry
Angry
0 %
Surprise
Surprise
0 %

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *