અડાલજ ખાતે થયેલ રૂ .૭,૦૦,૦૦૦ / -ની ચોરીનો ભેદ ઉકેલતી ગાંધીનગર ક્રાઇમ બ્રાન્ચ
પોલીસ મહાનિરીક્ષકશ્રી અભય ચુડાસમા સાહેબ , ગાંધીનગર વિભાગ , ગાંધીનગર તથા પોલીસ અધિક્ષકશ્રી મયુર ચાવડા સાહેબ , ગાંધીનગર જીલ્લા દ્વારા જીલ્લામાં બનતા મિલકત સબંધી ગુન્હા અટકાવવા સારૂ તેમજ શોધી કાઢી પરીણામલક્ષી કામગીરી કરવા સુચના આપવામાં આવેલ . જે અનુસંધાને LCB ના પો.ઇન્સશ્રી એચ.પી ઝાલા તથા પો.ઇન્સશ્રી જે.એચ.સિંધવ નાઓના માર્ગદર્શન હેઠળ પો.સ.ઇશ્રી એસ.પી.જાડેજા તથા પો.સ.ઇશ્રી પી.ડી.વાઘેલા નાઓએ સ્ટાફના માણસોને આ દિશામાં પરિણામલક્ષી કામગીરી કરવા સારૂ સ્પષ્ટ દિશાનિર્દેશ આપેલ . જે અનુસંધાને એલ.સી.બી. – ૨ ના અધિકારી / કર્મચારીઓ આ દિશામાં પ્રયત્નશીલ હતા . તે દરમ્યાન આ.પો.કોન્સ સુરેન્દ્રસિંહ તથા આ.પો.કોન્સ નરેશકુમાર નાઓની સંયુક્ત બાતમી હકીકત આધારે અડાલજ પો.સ્ટે . ગુ.ર.નં. ૧૧૨૧૬૦૦૧૨૨૦૦૧/૨૦૨૨ ઈ.પી.કો કલમ -૩૭૯ , ૧૧૪ મુજબના કામે ગઈ તા .૦૭ / ૦૧ / ૨૦૨૨ ના રોજ અડાલજ ત્રિમંદિર થી એક રિક્ષા ચાલક તથા તેના ત્રણ સાગરીતોએ ભેગા મળી આ કામના ફરીયાદીશ્રીને પોતાની રિક્ષામાં પેસેન્જર તરીકે બેસાડી ફરીયાદી પાસે રહેલ બેગમાંથી રૂ .૭,૦૦,૦૦૦ / ની ચોરી કરી ફરીયાદીશ્રીને ઝુંડાલ સર્કલ તરફ જતા રોડ ઉપર આવેલ પેટ્રોલ પંપ નજીક ઉતારી દઈ ભાગી ગયેલ જે ચાર ઈસમો પૈકી ( ૧ ) મહમદઆસીફ આરીફભાઈ અંસારી તથા ( ૨ ) મહમદઅલીખાન છોટેખાન ઉર્ફે ગુડ્ડખાન પઠાણ નાઓને ગુન્હામાં વપરાયેલ રીક્ષા નં – જી.જે – ૦૨ – વાય.વાય -૬૦૫૬ તથા રોકડ રૂ .૫૫,૦૦૦ / – સાથે પકડી પાડવામાં આવેલ
. પકડાયેલ આરોપી
: ( ૧ ) મહમદઆસીફ આરીફભાઈ અંસારી , ઉ.વ -૩૫ હાલ રહેવાસી – એલ.એસ . પાર્ક સોસાયટી , નાસીરભાઈના મકાનમાં જાસલપુર રોડ , કડી , જી.મહેસાણા
( ૨ ) મહમદઅલીખાન છોટેખાન ઉર્ફે ગુડ્ડખાન પઠાણ , ઉ.વ -૨૩ , રહેવાસી- મ.નં -૪૨ , એલ.એસ. પાર્ક સોસાયટી , કડી , જી.મહેસાણા
. પકડવાના બાકી આરોપી
( ૧ ) તારીક આરીફભાઈ અંસારી રહેવાસી – એલ.એસ.પાર્ક સોસાયટી , જાસલપુર રોડ , કડી , જી.મહેસાણા
( ૨ ) નવાજ રહેવાસી – કડી કસ્બામાં કબ્જે કરવામાં આવેલ મુદ્દામાલ : ( ૧ ) રીક્ષા નં – જી.જે – ૦૨ – વાય , વાય -૬૦૫૬ કિ.રૂ ૭૫,૦૦૦ / ( ૨ ) રોકડ રૂ .૫૫,૦૦૦ / ( ૩ ) મોબાઈલ ફોન કિ.રૂ ૫૦૦ / કુલ મુદ્દામાલ કિ.રૂ ૧,૩૦,૫૦૦ / આરોપીઓનો ગુન્હાહીત ભુતકાળઃ ( ૧ ) મહમદઆસીફ આરીફભાઈ અંસારી -અમદાવાદ સેટેલાઈટ પો.સ્ટે ફર્સ્ટ ગુ.ર.નં -૪૪ / ૨૦૧૫ ઈ.પી.કો કલમ -૩૭૯,૧૧૪ મુજબ . -અમદાવાદ માધુપુરા પો.સ્ટે ફર્સ્ટ ગુ.ર.નં -૯૮ / ૨૦૧૫ ઈ.પી.કો કલમ -૩૭૯,૧૧૪ મુજબ , ( ૨ ) મહમદઅલીખાન છોટેખાન ઉર્ફે ગુફુખાન પઠાણ -કલોલ શહેર પો.સ્ટે ફર્સ્ટ ગુ.ર.નં -૧૨૩ / ૨૦૧૫ ઈ.પી.કો કલમ -૩૭૯,૧૧૪ મુજબ . -કલોલ શહેર પો.સ્ટે ફર્સ્ટ ગુ.ર.નં -૧૨૪ / ૨૦૧૫ ઈ.પી.કો કલમ -૩૯૨ મુજબ . -અમદાવાદ શહેર ડી.સી.બી પો.સ્ટે સેકન્ડ ગુ.ર.નં -૧૧૭ / ૨૦૧૯ આર્મ્સ એક્ટ ૨૫ ( ૧ ) ( a ) ( b ) તથા જી.પી.એક્ટ કલમ -૧૩૫ ( ૧ ) મુજબ ગુનો દાખલ કરવામાં આવ્યો છે
કામગીરી કરનાર પોલીસ ટીમ :
( ૧ ) એ.એસ.આઈ કિરીટકુમાર જેઠાભાઈ , ( ૨ ) અનાર્મ હેડ . કોન્સ વિજયકુમાર ભીખાભાઈ . ( 3 ) અનાર્મ હેડ . કોન્સ જોગીન્દરસિંહ મેહરસિંહ . ( ૪ ) અનાર્મ હેડ . કોન્સ રાજવીરસિંહ અત્તરસિંહ . ( ૫ ) અનાર્મ હેડ . કોન્સ લતીફખાન મેહમુદખાન . ( ૬ ) આ.પો.કોન્સ સુરેન્દ્રસિંહ નરેન્દ્રસિંહ , ( ૭ ) આ.પો.કોન્સ નરેશભાઈ પરબતભાઈ . ( ૮ ) આ.પો.કોન્સ જીતેન્દ્રસિંહ પ્રવિણસિંહ . 2
HBN TV NEWS
આવાજ હિન્દુસ્તાન કી
હર હંમેશ સત્ય ની સાથે
ક્રાઇમ રિપોર્ટર જગદીશ સોલંકી
અડાલજ ખાતે થયેલ રૂ .૭,૦૦,૦૦૦ / -ની ચોરીનો ભેદ ઉકેલતી ગાંધીનગર ક્રાઇમ બ્રાન્ચ
Views 121