બ્યુરો રિપોર્ટ – ભાવિનભાઈ પરમાર કાલોલ પંચમહાલ
ભારત ના પૂર્વ વડાપ્રધાન, ભારત રત્ન અને વિરાટ વ્યક્તિત્વ ધરાવતા અટલ બિહારી વાજપેયીજી ની જન્મજયંતી નિમિત્તે આજે કાલોલ શહેર ભારતીય જનતા પાર્ટી તથા ડોક્ટર સેલ દ્વારા બીપી,ડાયાબિટીસ ના ચેકઅપ માટે ફ્રી નિદાન કેમ્પ નું આયોજન તેમજ તેમની પ્રતિમા ને માલ્યાર્પણ કરવા મા આવ્યું.
આજરોજ યોજાયેલ કેમ્પમા કાલોલ વિધાનસભા ના ધારસભ્ય સુમનબેન ચૌહાણ, કાલોલ તાલુકા પંચાયત ના પ્રમુખ જયદેવસિંહ ઠાકોર,કાલોલ નગરપાલિકા પ્રમુખ શેફાલીબેન,કાલોલ નગર ભાજપ પ્રમુખ ગૌરાંગભાઈ, મહામંત્રી હર્ષ ભાઇ કાછિયા, કાલોલ ભાજપ ડોક્ટર સેલ ના ડૉ દિનેશ પંડ્યા , ડૉ સુનીલ પરમાર,ડૉ કિરણસિંહ પરમાર કાલોલ તાલુકા પંચાયત કારોબારી અધ્યક્ષ ,ડૉ મેહુલ પરમાર, રવી શેઠ, તેમજ ડૉ ભાવેશ પરમાર તેમજ કાલોલ શહેર ના કોર્પોરેટર, ભાજપ ના મોરચા ના પદાધિકારીઓ તેમજ સર્વે કાર્યકર્તા હાજર રહી કેમ્પ મા સહભાગી થયા હતાં. આ સમગ્ર કેમ્પનું આયોજન ડૉ. યોગેશ પંડ્યા ભાજપ ઉપાધ્યક્ષ પંચમહાલ ના માર્ગદર્શન હેઠળ કરવામાં આવ્યું.
ભારત ના પૂર્વ વડાપ્રધાન, ભારત રત્ન અને વિરાટ વ્યક્તિત્વ ધરાવતા અટલ બિહારી વાજપેયીજી ની જન્મજયંતી નિમિત્તે ૨૫ ડિસેમ્બર ૨૦૨૧ના રોજ કાલોલ શહેર ભારતીય જનતા પાર્ટી તથા ડોક્ટર સેલ દ્વારા બીપી,ડાયાબિટીસ ના ચેકઅપ માટે ફ્રી નિદાન કેમ્પ નું આયોજન તેમજ તેમની પ્રતિમા ને માલ્યાર્પણ કરવામાં આવ્યું.
આજરોજ યોજાયેલ કેમ્પમા કાલોલ વિધાનસભા ના ધારસભ્ય સુમનબેન ચૌહાણ, કાલોલ તાલુકા પંચાયત ના પ્રમુખ જયદેવસિંહ ઠાકોર,કાલોલ નગરપાલિકા પ્રમુખ શેફાલીબેન,કાલોલ નગર ભાજપ પ્રમુખ ગૌરાંગભાઈ, મહામંત્રી હર્ષ ભાઇ કાછિયા, કાલોલ ભાજપ ડોક્ટર સેલ ના ડૉ દિનેશ પંડ્યા , ડૉ સુનીલ પરમાર,ડૉ કિરણસિંહ પરમાર કાલોલ તાલુકા પંચાયત કારોબારી અધ્યક્ષ ,ડૉ મેહુલ પરમાર, રવી શેઠ, તેમજ ડૉ ભાવેશ પરમાર તેમજ કાલોલ શહેર ના કોર્પોરેટર, ભાજપ ના મોરચા ના પદાધિકારીઓ તેમજ સર્વે કાર્યકર્તા હાજર રહી કેમ્પ મા સહભાગી થયા હતાં. આ સમગ્ર કેમ્પનું આયોજન ડૉ. યોગેશ પંડ્યા ભાજપ ઉપાધ્યક્ષ પંચમહાલ ના માર્ગદર્શન હેઠળ કરવામાં આવ્યું.
અટલ બિહારી વાજપેયીજીની જન્મ જયંતી નિમિત્તે કાલોલમાં ફ્રી નિદાન કેમ્પ યોજાયો
Views 55