સુરત શહેર માં આમઆદમી પક્ષ ના નગર સેવક પાયલ બેન સાકરીયા (પટેલ) ની આગવી કામગિરી
હાલ માં સુરત શહેરમાં આમ આદમી પાર્ટી ની કામ ગિરિ ખુબજ વધારે અને સારી જોવા મળી હાલ માં સત્યનારાયણ સોસાયટી પાસે અને પ્રિયંકા પેલેસ ની સામે દુકાનદારો દ્વારા ત્યાં વરસાદ માં પાણી નો ભરાવો થવાની સમસ્યા ની ફરિયાદ મળતા અધિકારી શ્રીઓ ને બોલાવી ને ત્યાં પાણી નો ભરાવો ના થાય અને પ્રવાહ આગળ વધે અને સમસ્યા નું નિરાકરણ આવે તેવા પ્રયાસો કરાવડાવ્યા. સુરત શહેર ના નગર સેવક પાયલ બેન સાકરીયા. ની આ કામ ગિરિ બદલ સુરત શહેર તમામ લોકો એ આમ આદમી પાર્ટી સુરત નો ખુબ આભાર વ્યક્ત કર્યો
HBN TV NEWS
આવાજ હિન્દુસ્તાન કી
By jagdish solanki
સુરત શહેર માં આમઆદમી પક્ષ ના નગર સેવક પાયલ બેન સાકરીયા (પટેલ) ની આગવી કામગિરી
Views 66