શંખેશ્વર તાલુકાના શહેરમાં આવેલા રામદેવપીર મંદિર ખાતે રામદેવ યુવક મંડળ દ્વારા રામદેવપીર મંદિર મા નેજા ચઢાવવામાં આવ્યા ઘણા વર્ષોથી નીજા ચઢાવવામાં આવે છે રામદેવપીર યુવક મંડળના ટ્રસ્ટી ગણો દ્વારા રામદેવપીરના નેજા ચઢાવવામાં આવ્યા હતા આ મંડળ ધરતી ડેલિકેટ અને દિનેશભાઈ પ્રજાપતિ અને બચુભાઈ ઠાકોર અને અને અન્ય ભક્તો દ્વારા ભાવપૂર્વક રામદેવપીરના નેજા ચઢાવવામાં આવ્યા હતા
જાડેજા દિલીપ સિંહ શંખેશ્વર રિપોર્ટર
શંખેશ્વર તાલુકાના શહેરમાં આવેલા રામદેવપીર મંદિર ખાતે રામદેવ યુવક મંડળ દ્વારા રામદેવપીર મંદિર મા નેજા ચઢાવવામાં આવ્યા
Views 206