વડોદરા : પાદરામાં પ્રેમી યુવકને મળ્યું મોત, યુવતીના પરિવારજનો દ્વારા અપાઇ તાલિબાની સજા

Views 62

પાદરામાં પ્રેમ પ્રકરણનો કરૂણ અંત, તાલીબાની સજામાં યુવકનું મોત

ગુજરાતમાં તાલીબાની સજાના કિસ્સાઓ સતત વધી રહ્યાં છે. તેમાંપણ પ્રેમપ્રકરણમાં આવી સજાઓને અંજામ આપવામાં આવતો હોય છે. આવું જ ફરી વડોદરા જિલ્લાના પાદરાના ચોકારી ગામમાં બન્યો છે. આ કેસમાં યુવતીના પરિવારજનો દ્વારા પ્રેમી યુવક પર ત્રાસ ગુજારવામાં આવ્યો છે.
યુવતીના પરિવારજનોએ યુવકનું અપહરણ કર્યું
યુવકને સાડી પહેરાવી ઝાડ સાથે બાંધીને લાકડીઓ લઈને તૂટી પડ્યાં
ગુપ્તભાગે બેરહેમીથી લાતો ફટકારતા યુવકનું મોત

પાદરાના ચોકારી ગામમાં પ્રેમી યુગલને તાલિબાની સજા મળી છે. યુવતીના પરિવારે યુવકનું અપહરણ કર્યા બાદ ઢોર માર મારતા યુવકનું મોત થયાનું ખુલ્યું છે. આ ઘટનામાં યુવકને વૃક્ષથી બાંધીને ઢોર માર મારવામાં આવ્યો હતો. પોલીસે હત્યા, અપહરણ સહિતની કલમો સાથે ગુનો દાખલ કર્યો છે. આ મામલે પોલીસે ત્રણ વ્યક્તિ સામે ફરિયાદ નોંધાવી છે.
વડોદરા જિલ્લાના પાદરા તાલુકાના વડુ પોલીસ મથકની હદમાં આવેલા ચોકારી ગામમાં પ્રેમ પ્રકરણમાં યુવાનને ઢોરમાર મારીને તેની હત્યા કરવામાં આવી હોવાનો કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. હાલ વડુ પોલીસે આ ગુના સંદર્ભે 4 જણાં વિરુદ્ધ ગુનો દાખલ કરીને કાર્યવાહી હાથ ધરી છે.

જ્યમાં તાલિબાની સજાનો વધુ એક કિસ્સો સામે આવ્યો છે . ઘટના છે વડોદરા જિલ્લાના પાદરા તાલુકાના ચોકારી ગામની.જ્યાં યુવતીના પરિવારજનોએ પ્રેમ પ્રકરણમાં યુવકને સજા આપી. યુવતીના પારીવારજનોએ યુવકનું ઘરેથી અપહરણ કરી ઝાડ સાથે દોરડાથી બાંધી ઢોર માર માર્યો હતો. માર મારતા યુવકનું મોત નિપજ્યું છે. યુવક જયેશ રાવળને માર મારતો વીડિયો સામે આવ્યો છે.પોલીસે હત્યા, અપહરણ સહિતની કલમો સાથે ફરિયાદ નોંધી છે.કિરણ, મોહન, રમેશ અને કાળીદાસ માળી સામે વડું પોલીસે ગુનો દાખલ કર્યો છે.
youth beaten to death in vadodara: વડોદરા પ્રેમપ્રકરણમાં યુવતીના પરિવારજનોએ  ઢોર માર મારી યુવકની હત્યા કરી - youth was tied to tree and beaten to death  for having a relationship with a

પ્રેમમાં મળ્યું મોત, યુવતીના પરિવારજનોએ આપી તાલિબાની સજા
ગુજરાતમાં તાલીબાની સજાના કિસ્સાઓ સતત વધી રહ્યાં છે. તેમાંપણ પ્રેમપ્રકરણમાં આવી સજાઓને અંજામ આપવામાં આવતો હોય છે. આવું જ ફરી વડોદરા જિલ્લાના પાદરાના ચોકારી ગામમાં બન્યો છે. આ કેસમાં યુવતીના પરિવારજનો દ્વારા પ્રેમી યુવક પર ત્રાસ ગુજારવામાં આવ્યો છે. અને, યુવકને ઢોરમાર મારીને મોતને ઘાટ ઉતારી દેવામાં આવ્યું હોવાનું પણ ખુલ્યું છે. ત્યારે આ ઘટનાને લઇને સમગ્ર જિલ્લામાં ભારે ચકચાર મચી ગઇ હતી. જેને લઇને પોલીસે તાત્કાલિક કાર્યવાહી આરંભી દીધી હતી. અને, પોલીસે હાલ તો 3 લોકો સામે ફરિયાદ નોંધી છે. અને, આ કેસની ઉંડાણપૂર્વક તપાસ આરંભી છે.
હાલ તો આ ઘટનામાં પ્રેમ કરવામાં એક યુવાનની જિંદગી તહેસનહેસ થઇ ગઇ છે.અને, યુવતી પણ ઘરની ચાર દિવાલોમાં કેદ થઇ ગઇ છે.

HBN TV NEWS

Happy
Happy
0 %
Sad
Sad
0 %
Excited
Excited
0 %
Sleepy
Sleepy
0 %
Angry
Angry
0 %
Surprise
Surprise
0 %

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *