રોટરી ક્લબ ઓફ વિજાપુર ,રોટરિયન મિત્રો તથા રોટ્રેક્ટ ક્લબ ના સભ્યો દ્વારા જરૂરિયાત મંદ લોકો માટે જરૂરી રાશન કીટ બનાવી તેનું વિતરણ કરવા માં આવ્યું. મામલતદાર શ્રી જી કે પટેલ રોટે. પરેશ પટેલે , રોટે સંજય પટેલ , રોટે અજય બારોટ , રોટે રમેશ પટેલ , રોટે મહેન્દ્ર પટેલ , માનવ અધિકાર સંઘ પ્રમુખ ભરત પટેલ , અલ્પેશ પટેલ અને વિક્રમસિંહ ઠાકોર ની હાજરી માં ગરીબ પરિવારો ને ભોજન સામગ્રી આપવા માં આવી.
મહેસાણાના વિજાપુર તાલુકાના "રોટરી ક્લબ ઓફ વિજાપુર" ના સભ્યો દ્દ્રારા થઈ રહેલ સેવાની કામગીરી….
Views 76