રાત્રે 10:30 વાગે આસપાસ મહેસાણા સીમંદર જૈન મંદિર ક્રોમાં શો રૂમ ના રસ્તા જોડે પાડા ભરેલો ટ્રક કસાઈઓ કતલખાને લઈ જતા હતા જે આપણાં હિન્દુ યુવા વાહિની ગૌ રક્ષા અને ગૌ સેવા ટીમ એ આ અબોલજીવો ની ટ્રક ને પકડી પાડી અને કતલખાને જતા બચાવી લીધા છે.
હિન્દુ યુવા વાહિની મહેસાણા ટીમ ના મયંકભાઈ ભોજક ગૌ રક્ષા પ્રમુખ – મહેસાણા જિલ્લા , તપસ્વીભાઈ વ્યાસ ગૌ સેવા પ્રમુખ – મહેસાણા જિલ્લા , જયેશસિંહ વાઘેલા – જિલ્લા ઉપપ્રમુખ , પ્રતીક ભુરો ગૌ સેવા – જિલ્લા ઉપપ્રમુખ , કૌશિકભાઈ રાજા મહાકાલ – ઉપપ્રમુખ તથા મનોજસિંહ રાજપૂત , રવિભાઈ પ્રજાપતિ , સમીરસિંહ ઝાલા , અજયસિંહ ચૌહાણ , બાદલભાઈ ઠાકોર તથા બીજા અન્ય કર્યકર્તાઓ બાતમી ના આધારે વોચ માં ગોઠવાયેલ હતા . આ હોદ્દેદારો અને કાર્યકર્તાઓ પોતાના જીવ ને જોખમ માં નાખીને રાત દિવસ જોયા વગર અવાર નવાર અબોલજીવો ને કતલખાને જતા બચાવી ને ખૂબ સાહસિક કાર્ય કરતા રહે છે એ બદલ સેલ્યુટ
ગૌ રક્ષા દળ ગુજરાત ના અધ્યક્ષ મયુરભાઈ ઠકકર.
રોનક ભાઇ ઠક્કર નો ખુબ સાથ સહકાર મળ્યો
મહેસાણા બી ડિવિઝન પોલીસ અધિકારીશ્રીઓ નો મહેસાણા જીલ્લાના ડીવાયએસપી દેસાઈ સાહેબ નો ખુબ સારો સહયોગ મળ્યો એ બદલ આભાર
HBN TV NEWS
આવાજ હિન્દુસ્તાન કી
હર હંમેશ સત્ય ની સાથે
અહેવાલ જગદીશ સોલંકી
મહેસાણા બી ડિવિજન અધ્યક્ષશ્રી ઓ અને જીલ્લા ના ડી વાય એસપી દેસાઈ સાહેબ શ્રી ઉમદા કામગીરી
Views 125