મહેસાણા જિલ્લા કાનૂની સેવા સત્તામંડળ દવારા મેઊ ખાતે બાળદિનની ઊજવણીનો કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો.

Views 137

મહેસાણા જિલ્લા કાનૂની સેવા સત્તામંડળ દવારા મેઊ ખાતે આવેલ એન. જી. ઑ. દવારા સંચાલિત “ચાઈલ્ડ હેવન” હોમ ફોર ઓર્ફાન ચિલ્ડ્રન સંસ્થા ખાતે બાળદિનની ઊજવણીનો કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો.

ઊજવણીના ભાગ રૂપે નાટક, નૃત્ય, ચિત્ર સ્પર્ધા નુ આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં સંસ્થાના બાળકોએ ઉત્સાહ પૂર્વક ભાગ લીધો હતો. તેમજ વિજેતાઓને ઈનામ વિતરણ કરવામા આવ્યું હતું.તેમજ તમામ બાળકો ને પ્રોત્સાહન ઈનામ આપવામાં આવ્યા હતા. તેમજ તમામ બાળકોને બાળદિનની ઊજવણી રૂપે ચોકલેટ અને બિસ્કીટ ના પેકેટનુ વિતરણ કરવામા આવ્યુ હતું.કાર્યક્રમના અંતે બાળકોની માગણીને આધીન સંગીત ખુરશી રમાડી કાર્યક્રમનુ સમાપન કરવામાં આવ્યું હતું.
નયન પટેલ બ્યુરો ચીફ ગુજરાત

HBN TV NEWS

 

Happy
Happy
0 %
Sad
Sad
0 %
Excited
Excited
0 %
Sleepy
Sleepy
0 %
Angry
Angry
0 %
Surprise
Surprise
0 %

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *