બનાસકાંઠા જિલ્લામાં પોલીસ દ્વારા વાહન ચાલકો ટ્રાફિક નિયમોનું પાલન કરતા થાય તે માટે તેમજ વાહનો ઉપર લગાવવામાં આવતી બ્લેક ફિલ્મો ઉતારવા અને વાહનોના ફેન્સી નંબર પ્લેટો દૂર કરવા ત્રિદિવસીય ચેકિંગ ઝૂંબેશ હાથ ધરવામાં આવી છે. જેમાં પાલનપુર સહિત ઠેરઠેર પોલીસની ટીમો દ્રારા વાહનોની બ્લેક ફિલ્મો અને ફેન્સી નંબર પ્લેટો દૂર કરવામાં આવી હતી.