પાટણ ના માનનીય લોકલાડીલા ધારાસભ્ય શ્રી રામનગર 11- વોર્ડ ની મુલાકાતે…..
પાટણ ના માનનીય ધારાસભ્ય શ્રી ડૉ. કિરીટભાઈ પટેલ સાહેબ શ્રી આજરોજ તારીખ- 21-11-2021 ના સાંજે 4:30 કલાકે પાટણ રામનગર વિસ્તાર ના પ્રાથમિક પ્રશ્નો બાબતે થતા કાર્યો ને લઈ રામનગર હનુમાન પૂરા માં ચાલતા નવીન ગટર લાઇન ના કામો ની મુલાકાત લઇ લોકોના પ્રાણ પ્રશ્નો અંગે વધુ રામનગર ના વિસ્તાર ની મુલાકાત લીધી ભેમોસન બાજાજી સરપંચ શ્રી ના ઘ્યાન મુજબ બાકી ગટર લાઇન વ્યવસ્થા કરવા કોન્ટ્રાકટર ને ભલામણ કરેલ તથાભદ્રાડા વિસ્તાર માં ઠક્કર સવિતા બેન ના ઘર આગળ થી ગટર ઉભરાવા તથા બાબુજી ઠાકોર ના ગલ્લા સુઘી અંદર ના ચાલી ની ખદબદ ગંદકી ની જાણ થતા મુલાકાત લીધી અને તુરંત ઘટતું કરવા પ્રશાસન ને ધ્યાન માં લાવ્યું,લક્ષ્મીપુરા,રતનપુરા વિસ્તાર માં લોકો વચ્ચે જઈ અને લોકોના પ્રાણ પ્રાથમિક પ્રશ્નો અંગે જાણ મળ્યા મુજબ ચર્ચા કરી તથા બે વર્ષ થી વધુ સમય થી બનેલી ગટર જોડાણ ના બાબતે પાલિકા પ્રશાસન ને તાકીદે નિવારણ લાવવા ધ્યાન માં લેવા ભલામણ કરી…..
HBN TV NEWS
આવાજ હિન્દુસ્તાન કી
હર હંમેશ સત્ય ની સાથે
અહેવાલ જગદીશ સોલંકી
Patan
પાટણ ના માનનીય લોકલાડીલા ધારાસભ્ય શ્રી રામનગર 11- વોર્ડ ની મુલાકાતે…
Views 130