ખેતરમાં ડાંગર કાપણી માટે આવેલા હારવેસ્ટર માં શોર્ટ સર્કિટ થવાથી લાગી આગ…
હાલોલ તાલુકાના તરખંડા ગામમાં એક ખેડૂતે પોતાની ડાંગર કાપણી માટે બોલાવ્યું હતું હારવેસ્ટર…
ડાંગર કાપણી ના સમયે ચાલું કામમાં અચાનક લાગી આગ…..
આગ લાગવા ની સાથે ખેડૂત નાં તૈયાર પાક ને નુકસાન
ડ્રાઈવર પોતાની જાણ બચાવી કૂદી પડ્યો …
હાલોલ ફાયર ફાઇટરને જાણ કરતાં ઘટના સ્થળે પહોંચી આગને કાબુમાં લીધી….
બ્યુરો રીપોર્ટ પંચમહાલ-ભાવિનભાઈ પરમાર
પંચમહાલ બ્રેકીંગ..હારવેસ્ટર માં આગ લાગવાથી ખેડૂતના તૈયાર પાકને નુકશાન
Views 145