ગાંધીનગર જીલ્લાના સાંતેજ ગામમાં ત્રણ વર્ષ ની બાળકી ઉપર થયેલ દુષ્કર્મનો બનેલ બનાવ 

Views 147

ગાંધીનગર જીલ્લાના સાંતેજ ગામમાં ત્રણ વર્ષ ની બાળકી ઉપર થયેલ દુષ્કર્મનો બનેલ બનાવ
ભારત દેશમાં માત્ર આંઠ જ દિવસમાં નામદાર કોર્ટમાં ચાર્જશીટ ફાઇલ કરવામાં આવી એવો પ્રથમ કિસ્સો સાંતેજ પોલીસ સ્ટેશની હદનો
ગાંધીનગર જીલ્લાના એલ.સી.બી બ્રાંચના પી.આઈ.શ્રી ઝાલા સાહેબ સહિત પોલીસ કર્મચારીઓ અને પોલીસ અધિકારીઓએ અને સાંતેજ પોલીસ સ્ટેશન ના પી.આઈ શ્રી જાડેજા સાહેબ સહિત સાંતેજ પોલીસ કર્મચારીઓ ના સાથ સહકાર ના કારણે જે ત્રણ વર્ષની બાળકી ને ન્યાય અપાવવા માટે જે મહેનત કરી ને ખાલી આંઠ જ દિવસમાં નામદાર કોર્ટમાં ચાર્જશીટ ફાઇલ કરવામાં આવી તે બદલ HBN TV NEWS  ટીમ તરફથી અભિનંદન અને મારા તરફથી લાખ લાખ વંદન

Happy
Happy
0 %
Sad
Sad
0 %
Excited
Excited
0 %
Sleepy
Sleepy
0 %
Angry
Angry
0 %
Surprise
Surprise
0 %

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *