ખુનના ગુનામાં આજીવન કેદની સજા પામેલ પાકા કામના પેરોલ જંપ ફરારી કેદીને પકડી જેલ હવાલે કરતી અમદાવાદ શહેર , ક્રાઈમ બ્રાન્ચ .

Views 70

અમદાવાદ શહેર ક્રાઇમ બ્રાન્ચના અધિક પોલીસ કધમશનરશ્રી પ્રેમ વીર ધસિંહ સાહેબ તથા નાયબ પોલીસ કધમશનરશ્રી ચૈતન્ય આર.મિંડલીક સાહેબ નાઓએ પેરોલ ફલો, વચગાળાના જ ામીન, પોલીસ પરોલજપ જાપ્તામાથી તમજ જલ ફરારી કદીઓ/આરોપીઓન ઝડપી પાડી જલ હવાલે કરવા સુચના આપેલ. જ અનુિંસિાને પોલીસ ઇન્્પેક્ટર શ્રી સી.બી.ટડલ નાઓના સીિા માગગદશગન હેઠળ ્કવાગડના પો.સ.ઈ. શ્રી વાય.જી.ગજર, પો.સ.ઈ.શ્રી પી.બી.ચૌિરી, પો.સ.ઈ. શ્રી એમ.એમ. ગઢવી, પો.સ.ઈ. શ્રી વી.આઈ.રાઠોડ નાઓ ્ટાફના માણસો સાથે આવા પરોલજપ કદીઓન શોિી કાઢવા સારૂ અમદાવાદ શહેર ધવ્તારમાિં પટોલીંગમા હતાિં. દરમ્યાન આજરોજ તા.૧૪/૧૨/૨૦૨૧ ના રોજ ્ટાફના હ.કો.મહન્રસસહ ગલાબસસહ તથા હ.કો.રાજન્રસસહ સવક્રમસસહ નાઓને મળેલ બાતમી હકીકત આિાર નારણપરા પો.્ટ. ફ.ગુ.ર.નિં.૬૮૪/૨૦૦૪, ઈ.પી.કો. કલમ ૩૦૨ ધવગર (સશન્સ કસ ન.૧૫૫,૧૫૬/૨૦૦૬) મજબના કામ આજીવન કદની સજા પામલ પાકા કામના કદી ન.ડ/૧૪૪૬૦ રાકશ સોમાભાઈ પરમાર ઉ.વ.૩૮ રહ. જહમાની ચાલી, સવભાગ-૩, રામાપીરનો ટકરો, જુના વાડજ, અમદાવાદ શહર નાને જના વાડજ સકલ પાસેથી પકડી પાડેલ અને કાયદેસરની કાયગવાહી કરી, સદરીને સાબરમતી સન્ટલ જલ ખાતે મોકલી આપવા તજવીજ કરવામાિં આવેલ છે. પાકા કામનો કદી રાકશ સોમાભાઈ પરમાર ઉપરોક્ત નારણપુરા પો.્ટ. ના ખુનના ગુનામાિં સાબરમતી જલ ખાત આજીવન કદની સજા કાપી રહેલ હતો. સદરીને ગજરાત હાઇકોટના હકમ આિાર તા.૧૩/૦૯/૨૦૨૧ ના રોજ અમદાવાદ મધ્ય્થ જલ ખાતથી બે અઠવાડીયાિં માટ પરોલ રજા પર મુકત કરવામાિં આવેલ. સદરીને રજા પુણગ થતાિં તા.૨૮/૦૯/૨૦૨૧ ના રોજ પેરોલ રજા પરથી જલ ખાત હાજર થવાન હત. પરત ત જલ ખાત હાજર થયલ નહહ અને ફરાર થઈ ગયેલ હતો. 
HBN TV NEWS
આવાજહિન્દુસ્તાન કી
હર હંમેશ સત્ય ની સાથે 
અહેવાલ જગદીશ સોલંકી
 

Happy
Happy
0 %
Sad
Sad
0 %
Excited
Excited
0 %
Sleepy
Sleepy
0 %
Angry
Angry
0 %
Surprise
Surprise
0 %

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *