કુકરવાડા ખાતે નવીન હોસ્પિટલ શ્રીજી ચિલ્ડ્રન હોસ્પિટલ & NICU ની શરૂઆત કરવામાં આવી

Views 130

કુકરવાડા ખાતે નાના બાળકો માટે સો પ્રથમ વાર શ્રીજી ચિલ્ડ્રન હોસ્પિટલ & NICU બાળકો હોસ્પિટલ ની શરૂઆત ડૉ જીગર પટેલ, ડૉ પાર્થ મોદી, ડૉ યોગેશ પટેલ, ડૉ સાગર પટેલ, ડૉ નીરવ પટેલ , દ્વારા  શરૂઆત કરવામાં આવી જેથી કુકરવાડા અને આજુબાજુ ના ગામના લોકો ને સારી એવી સગવડ કરી આપવામાં આવી છે ,
 
પત્રકાર -જીતેન્દ્ર પ્રજાપતિ 
HBN NEWS KUKARWADA 

Happy
Happy
0 %
Sad
Sad
0 %
Excited
Excited
0 %
Sleepy
Sleepy
0 %
Angry
Angry
0 %
Surprise
Surprise
0 %

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *