અમદાવાદ ના સેજપૂર વિસ્તાર માં ચાલતા બબલુ શર્માં ના વલ્લી મટકા પર કૃષ્ણનગર પોલીસ સ્ટેશન ની રહેમ નજર ?  

Views 62

અમદાવાદ ના સેજપૂર વિસ્તાર માં ચાલતા બબલુ શર્માં ના વલ્લી મટકા પર કૃષ્ણનગર પોલીસ સ્ટેશન ની રહેમ નજર ?  
.
ગુજરાત સરકાર દ્વારા વિજિલન્સ ટીમે ઠેર ઠેર ચાલતા દારૂ જુગાર ના મોટા મોટા અડા પર રેડ કરી ને કેસ કરવામાં આવે છે પરંતુ અમદાવાદ માં ચાલતા ચાલતા કૃષ્ણનગર પોલીસ સ્ટેશનની હદમાં ચલતા બબલુ શર્મા વલ્લી મટકા ના અડા પર કેમ રેડ કરવામાં આવતી નથી  સુ ? અમદાવાદ ની નગર પોલીસ સ્ટેશન માં મોટા પાયે વહીવટ કરવામાં આવે છે ? 
 સુત્રો જણાવ્યા મુજબ અમદાવાદ ના કૃષ્ણનગર પોલીસ સ્ટેશનની હદમાં સૈજપુર ટાવર વિસ્તારમાં પેદલી  રોડ પર મહાકલી મંદિરની બાજુમાં  ઘડિયાળ ની દુકાન ની બાજુ ની દુકાન ની બાજુ માં આવેલી દુકાન  માં   લીલા કલર નો પડદો રાખી ને ખુલે  આમ વલ્લી મટકા નો  જુગાર ધામ  બબલુશર્મા  નામના વ્યક્તિ  ચલાવી રહો છે 
 આજુ બાજુના રહીશો ના જણાવાયા મુજબ કૃષ્ણનગર પોલીસ સ્ટેશનના અમુક ભ્રષ્ટ અધિકારીઓના રહેમ નજર હેઠળ આ વરલી-મટકાનો ધંધો ધમધમી રહ્યા છે   જો મીડિયા અને આમ જનતા  ની નજર આવા  વલ્લીમટકા ના જુગાર ધામ પર નજર પડી જાય છે તો  કૃષ્ણનગર પોલીસ સ્ટેશન આ જુગાર ધામ કેમ નથી બંધ કરાવતું  કેમ  આ જુગાર ધામ પર વિજિલન્સ ટીમ રેડ નથી કરતું   કેમ  આ જુગાર ધામ માં થી ક્યાંક મહિને મોટો વહીવટ થાય છે કે સુ ?  
 આ વલ્લી મટકા ના કિંગ બ્બલું શર્મા નો વહીવટ સુ ? ઉપર લેવલ સુધી પહોંચવા  માં આવે છે ? 
સુ  ?  કૃષ્ણનગર પોલીસ સ્ટેશન  ની રહેમ નજર હેઠળ આ વલ્લી મટકા નો જુગાર ધામ ચાલી રહ્યો છે?
અમારા આ ખાસ અહેવાલ થી  કૃષ્ણનગર પોલીસ સ્ટેશન આ જુગાર ધામ પર રેડ કરેસે કે ? કે પોતાના ગીજા ગરમ   કરસે ?   
HBN TV NEWS
આવાજહિન્દુસ્તાન કી 
ક્રાઇમ રિપોર્ટર ::જગદીશ સોલંકી  ,મોહંમદ હુસેન
 
 
 
 

Happy
Happy
0 %
Sad
Sad
0 %
Excited
Excited
0 %
Sleepy
Sleepy
0 %
Angry
Angry
0 %
Surprise
Surprise
0 %

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *