IPLમાં ગુજરાતીના નામે રેકોર્ડ:ચહલનો રેકોર્ડ તોડી હર્ષલ પટેલ RCB તરફથી એક સિઝનમાં સૌથી વધુ વિકેટ ઝડપનાર બોલર બન્યો

Views 134

ચહલે એક સિઝનમાં 23 વિકેટ લીધી હતી, , હાલ હર્ષલે 26 વિકેટ ઝડપી
હર્ષલ પાસે એક સિઝનમાં સૌથી વધુ વિકેટ ખેરવવાના બ્રાવોના રેકોર્ડને તોડવાની પણ તક
હર્ષલ પટેલ- ફાઈલ ફોટો - Divya Bhaskar

                                                                  હર્ષલ પટેલ- ફાઈલ ફોટો
ર્ષલ પટેલ માટે IPLની આ સિઝન હર્ષલ માટે એક તેની અત્યાર સુધીની સૌથી સફળ IPL બનતી જાય છે. પાછલી મેચમાં હેટ્રિક ઝડપનારા હર્ષલ પટેલે રાજસ્થાન સામેની મેચમાં છેલ્લી ઓવરમાં 3 વિકેટ લઈને એક ખાસ રેકોર્ડ પોતાને નામે કર્યો છે. IPLની કોઈ સિઝનમાં RCB તરફથી સૌથી વધુ વિકેટ લેવાનો રેકોર્ડ હર્ષલે પોતાને નામ કર્યો છે. તેણે યુઝવેન્દ્ર ચહલનો રેકોર્ડ તોડી નાખ્યો છે. ચહલે 2015ની IPLમાં કુલ 23 વિકેટ ખેરવી હતી. હર્ષલે અત્યાર સુધીની મેચ સુધી 26 વિકેટો લીધી છે.

હર્ષલ પટેલ બ્રાવોનો રેકોર્ડ પણ તોડી શકે છે
IPLની એક સિઝનમાં સૌથી વધુ વિકેટો ધરાવનાર ખેલાડી ચેન્નઈ સુપર કિંગ્સનો બ્રાવો છે. તેણે IPLની એક સિઝનમાં 32 વિકેટો ખેરવી હતી. હર્ષલ પટેલ પાસે બ્રાવોના આ રેકોર્ડ તોડવાની પણ તક રહેલી છે. RCB પાસે લીગ મેચમાં હજી 3 મેચ રમવાની છે. જો હર્ષલ પટેલ આ જ પ્રદર્શન સાથે રમશે તો બ્રાવોનો રેકોર્ડ તૂટી શકે છે અને જો RCB પ્લેઓફમાં જગ્યા બનાવે તો હર્ષલ પટેલ પાસે વિકેટ લેવાની તકો વધી જશે.

Clarity regarding my role given by RCB management benefitted me: Harshal  Patel- The New Indian Express1200 × 800

આખી ઈનિગ્સમાં એક પણ વિકેટ નહીં, છેલ્લી ઓવરમાં ત્રણ વિકેટ ખેરવી
RR વિરુદ્ધ સમગ્ર ઈંનિગ્સ દરમિયાન હર્ષલના ખાતામાં એક પણ વિકેટ નોંધાઈ ન હતી. પરંતુ તેની છેલ્લી ઓવરમાં તેણે રિયાન પરાગ (9), મોરિસ (14) અને ચેતન સાકરિયા (2)ની વિરેટ ખેરવી હતી.

RCB તરફથી IPLની એક સિઝનમાં સૌથી વધુ વિકેટ લેનાર બોલર
26- હર્ષલ પટેલ, 2021*
23- યુઝવેન્દ્ર ચહલ, 2015
23- આર વિનય કુમાર, 2013

HBN TV NEWS

Happy
Happy
0 %
Sad
Sad
0 %
Excited
Excited
0 %
Sleepy
Sleepy
0 %
Angry
Angry
0 %
Surprise
Surprise
0 %

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *