પાટણ જિલ્લાના શંખેશ્વર તાલુકાના મુજપુર ગામે ઘણી બધી બેદરકારી સામે આવી છે ગામ પંચાયત દ્વારા ગરીબ પરિવાર સાથે અન્ય પણ થયા છે

Views 56

       પાટણ જિલ્લાના શંખેશ્વર તાલુકાના મુજપુર ગામે ઘણી બધી બેદરકારી સામે આવી છે ગામ પંચાયત દ્વારા ગરીબ પરિવાર સાથે અન્ય પણ થયા છે


ત્યારબાદ ગ્રામ પંચાયતના તલાટી ની બેદરકારી પણ સામે આવી છે ખોટી આકરણી બનાવીને તે આકારણી ને રજિસ્ટરમાં નોંધવામાં આવતી નથી જોકે લોકોની માંગ છે આ બાબતમાં પણ આની તપાસ આવે ટીવી જાહેર જનતાની માંગ HbN TV ન્યુઝ ની ટીમે રૂબરૂ મુલાકાત લેતા લોકોના પ્રશ્નો સામે આવ્યા આ મુજપુર ગામ માં દરબાર વાસ માં ઘણા ગરીબ પરિવારને મકાનના લાભ નથી મળ્યા અને દરબાર વાસ માં મેન રસ્તા ઉપર રોડ પર ખાડા જોવા મળ્યા ક્યાં ગટર લાઈન પણ બસ સ્ટેન્ડ ની આજુબાજુમાં રોડ ઉપર જોવા મળી રહી છે તે દરબાર વાસ ની ગટરનું પાણી અને લાઈન નવી નાખે તેવી તે લોકોની પણ માંગ છે
આજુબાજુમાં ફરી વળે છે અને મુજપુર ગામે અનુસૂચિત જાતિ વિસ્તારમાં સણાદર લોકોને મકાન નો લાભ મળેલો નથી અગાઉ ફોર્મ ભરવા છતાં લોકોની માગણી છે કે ઘણા વર્ષોથી લોકો અધિકારીઓ આવે છે અને તપાસ કરીને જતા રહેશે પંચાયતમાં જાણ કરવા છતાં પણ હજુ સુધી કોઈ લાભ મળ્યો નથી ત્યારબાદ દેવીપુજક સમાજ નહીં પણ ફરિયાદ છે સ્કૂલ વાસમાં તે ગરીબ પરિવારે જણાવ્યું હતું કે ચોમાસાની અંદર અમારૂ મકાન પડી ગયું હતું ત્યારબાદ સરપંચને જાણ કરવા છતાં પણ અમારા કાચા મકાન છે તે લોકોએ મારી વાત ન સાંભળી તે અમે અમારા પોતાના ખર્ચે મકાન બનાવ્યું અને અમારા હજી ઘણા મકાનો કાચા છે તો સરપંચ પાસે અમારી માગણી છે કે સરકારે લાભ અમને મળે તેવી અમારી માંગ દેવીપુજક વાસ સ્કૂલ ની બાજુમાં રૂબરૂ સ્થળ પર આવીને અધિકારી તપાસ કરે તેવી અમારા ગરીબ પરિવારની માગણી ત્યારબાદ મુજપુર ગામની અંદર દરબાર વાસ માં અને અન્ય વાતમાં ઘણી મહિલાઓને વિધવા સહાય પણ મળતી નથી તેની પણ રજૂઆત સરપંચને કરેલી હજુ સુધી કોઈ સહાય મળતી નથી મુજપુર ના ગામના લોકો અને ગરીબ પરિવારના લોકોની માંગ છે કે સરકાર અમારી રજૂઆત સાંભળે અને અધિકારીઓ સ્થળ ઉપર આવી ને રૂબરૂ સર્વે કરે અને અમને ગરીબ પરિવારોને મકાન અથવા અન્ય સહાય અને રોડ રસ્તા પુરા બનાવે તેવી અમારી ગામના લોકોની માંગ

રીપોર્ટર દિલીપ સિંહ જાડેજા શંખેશ્વર

Happy
Happy
0 %
Sad
Sad
0 %
Excited
Excited
0 %
Sleepy
Sleepy
0 %
Angry
Angry
0 %
Surprise
Surprise
0 %

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *