થરાદ ના વળાદર ગામે આર્મીમાંથી રીટાયર્ડ થયેલ જવાન નું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું

Views 65

થરાદ ના વળાદર ગામે આર્મીમાંથી રીટાયર્ડ થયેલ જવાન નું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું
થરાદ તાલુકાના વળાદર ગામના વતની શ્રવણજી મેરુજી ઠાકોરે પોતાની જિંદગીના 17 વર્ષ ભારત માની રક્ષા કાજે દેશની સરહદો પર ખડે પગે સેવા આપી

નિવૃત્તિ લઈ વતન માદરે પરત ફરતા ગામની સ્કૂલ માં ભવ્ય સન્માનનો કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો
ગામના ગામજનો દ્વારા ભવ્ય સન્માનનું આયોજન કરવામાં આવ્યું
દેશ સૈનિક શ્રવણજીએ પોતાની જીવનશૈલી દ્વારા યુવાનોને ઉત્સાહ વધાર્યો હતો
આ કાર્યક્રમને સફળ બનાવવા માટે સમાજના વડીલો અને યુવાનોએ તેમજ સમસ્ત ગ્રામજનોએ ભારે જહેમત ઊઠાવી હતી

ભમરાજી વાઘેલા થરાદ

Happy
Happy
0 %
Sad
Sad
0 %
Excited
Excited
0 %
Sleepy
Sleepy
0 %
Angry
Angry
0 %
Surprise
Surprise
0 %

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *