ખેડૂતો અતુવૃષ્ટિમાં પાક નુકશાની મુદે CMને કરશે રજુઆત

Views 56

                                                                                                                                                           ખેડૂતો અતુવૃષ્ટિમાં પાક નુકશાની મુદે CMને કરશે રજુઆત
ખેડૂત અગ્રણી ભરતસિંહ સહિત ખેડૂતો પહોંચ્યા રજુઆત કરવા
અતિવૃષ્ટિ પાક નિષ્ફળ જતા વળતર આપવા માગ
                 ખેડૂતો અતિવૃસ્ટીમાં પાક નુકસાની મુદ્દે સીએમ રૂપાણીને રજૂઆત કરશે. ખેડૂત અગ્રણી ભરતસિંહ સહિતના ખેડૂતો સીએમને રજૂઆત કરવા પહોંચ્યા છે. જેમાં ખેડૂતોએ અતિવૃષ્ટિના કારણે પાક નિષ્ફળ જવાને લઇ વળતરની માગ કરી છે.31 ઓગસ્ટ સુધી ખેડૂતોના દેવા માફ કરવા માટે પણ માગ કરી છે. ખેડૂતોએ કહ્યુ કે સરકારનું 48 કલાકમાં 25 ઇંચ વરસાદનું માપદંડ ખોટું છે.
Happy
Happy
0 %
Sad
Sad
0 %
Excited
Excited
0 %
Sleepy
Sleepy
0 %
Angry
Angry
0 %
Surprise
Surprise
0 %

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *