પાટણ નગરપાલિકા માં કરોડો રૂપિયાની ગ્રાન્ટ આવી હોવા છતાં આજ દિન સુધી શહેરીકરણ નો વિકાસ જોવા મળી રહ્યો નથી

Views 62

શહેરીકરણ ની જગ્યાએ રાજકારણ નો ભોગ બનેલું હાંસાપુર વોર્ડ નંબર- 5 પાટણ ના હાંસાપૂર ગામમાં પાયાની જરૂરિયાતો રોડ રસ્તા, ભૂગર્ભ ગટર થી વંચિત
હાંસાપુર ગામ છેલ્લાં પાંચ વરસથી શહેરીકરણ ના ભાગરૂપે પાટણ નગરપાલિકા માં સમાવેશ કરવામાં આવેલ અને ઓજી વિસ્તાર ની કરોડો રૂપિયાની ગ્રાન્ટ આવી હોવા છતાં આજ દિન સુધી શહેરીકરણ નો વિકાસ જોવા મળી રહ્યો નથી. આમ શહેરી કરણ ની જગ્યાએ રાજકારણ નો ભોગ બનેલું હાંસાપુર વોર્ડ નંબર- 5 ના રહીશો નગરપાલિકા તંત્ર પર આશા રાખીને બેઠા છે. સામે ઓજી વિસ્તારની ગ્રાન્ટો નો વહીવટ થઈ ગયો હોય તેવું લાગી રહ્યું છે

Happy
Happy
0 %
Sad
Sad
0 %
Excited
Excited
0 %
Sleepy
Sleepy
0 %
Angry
Angry
0 %
Surprise
Surprise
0 %

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *