વિજાપુર તાલુકામાં જનતા કરફ્યું ના સકારાત્મક દ્રશ્યો…….

Views 68

મહેસાણા,૨૨ માર્ચ,
         મહેસાણા જીલ્લાના વિજાપુર તાલુકામાં પણ આજરોજ બધીજ દુકાનો અને બધાજ નાના મોટા ધંધાદારી વેપારીઓએ કેન્દ્ર સરકાર ના જનતા કરફ્યું ને સાથ સહકાર આપીને સરકારના ખુબજ સારા નિર્ણયને વધાવ્યો છે.. 


ઉપર મુજબના દ્રશ્યો આખા તાલુકામાં જોવા મળે છે..જેમાં બધાજ રોડ રસ્તાઓ તેમજ રહેણાક વિસ્તારોની ગલીઓ પણ સુમસાન જોવા મળે છે જેથી નકકી થાય છે કે જનતા સરકાર ના નિર્ણય થી કેટલી સહમત છે… 
      કોરોના વાઇરસ ની સાંકળ તોડવા વિજાપુર તેમજ તમામ ગામડાઓની પ્રજા છે મક્કમ રીતે તૈયાર….એજ રીતે દેશની દરેક પ્રજાને કેન્દ્ર સરકારના નિર્ણય ને વધાવવા તેમજ સાથ સહકાર આપવા બદલ અમારી એચ.બી. એન. ટીવી ન્યુઝ ની સમ્રગ ટીમ તરફથી ખુબ-ખબ આભાર.. 

Happy
Happy
0 %
Sad
Sad
0 %
Excited
Excited
0 %
Sleepy
Sleepy
0 %
Angry
Angry
0 %
Surprise
Surprise
0 %

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *