પોરબંદર ધરમપુર ખાતે તાલીમાર્થીઓને આર.સે.ટી. દ્રારા પ્રમાણપત્ર વિતરણ કરાયા

Views 63

પોરબંદર તા.૧૨, પોરબંદર સ્ટેટ બેન્ક ઓફ ઇન્ડિયા આર.સે.ટી ધરમપુર દ્રારા તાલીમાર્થીઓને પ્રમાણપત્ર વિતરણ કરાયા. સીલાય મશીન દ્રારા ડ્રેસ બ્લાઉસ, બેલી ફ્રોક જેવી કૃતિઓ તૈયાર કરી તાલીમાર્થીઓએ તાલીમ મેળવી. વિનામુલ્યે યોજાયેલ આ તાલીમમાં ૧૬ તાલીમાર્થીઓ જોડાયા હતા. આર.સે.ટી ધરમપુર ખાતે તાલીમાર્થીઓને પ્રમાણપત્ર વિતરણ કરવામાં આવ્યા હતા. આ પ્રસંગે એસ.બી.આઇ. આરસેટી ધરમપુરના નિયામક રાજુભાઇ પોતદાર સહિત તાલીમાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા.

Happy
Happy
0 %
Sad
Sad
0 %
Excited
Excited
0 %
Sleepy
Sleepy
0 %
Angry
Angry
0 %
Surprise
Surprise
0 %

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *