ગુજરાત માં હાલ ચાલી રહેલી પરીક્ષા માં ધો.12 માં ગુજરાતી વિષય માં પુછાયેલો પ્રશ્ન ગુજરાત માં દારૂ નુ વેચાણ થઈ રહ્યુ છે

Views 232

માણસા
ધોરણ 12 ના પ્રશ્નપત્રમા પૂછાઇ દારૂડિયાના ત્રાસ વિશેની અરજી
ગઇકાલે હતી ધોરણ 12 સામાન્ય પ્રવાહની પ્રથમ વાર્ષિક પરીક્ષા
પેપરમાં અરજી લખવાનો પુછાયો અનોખો પ્રશ્ન
તમારા વિસ્તારમાં દારૂ વેચનાર અને દારૂડિયાઓનો ત્રાસ વધી ગયો છે તેની ફરિયાદ કરતો પત્ર જિલ્લા પોલીસવડાને લાખો
પ્રશ્ન નમ્બર 74 મા પુછાયો પ્રશ્ન
પ્રશ્નપત્રનો ફોટો થયો વાયરલ
રૂપાણી સાહેબ ગેહલોત જોડે જવાબ માગવા ની જરૂર નથી. ગુજરાત માં હાલ ચાલી રહેલી પરીક્ષા માં ધો.12 માં ગુજરાતી વિષય માં પુછાયેલો પ્રશ્ન ગુજરાત માં દારૂ નુ વેચાણ થઈ રહ્યુ છે.તે પુરાવો પુરતો છે
આ પ્રકારનું લખાણ લખીને થયો વાયરલ

Happy
Happy
0 %
Sad
Sad
0 %
Excited
Excited
0 %
Sleepy
Sleepy
0 %
Angry
Angry
0 %
Surprise
Surprise
0 %

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *