સ્વચ્છ સર્વેક્ષણ 2020 અન્વયે સ્વચ્છતા એ જ સેવા કાર્યક્રમ

Views 89

 

HBN TV NEWS
સ્વચ્છ સર્વેક્ષણ 2020 અન્વયે સ્વચ્છતા એ જ સેવા કાર્યક્રમ હેઠળ આજ તારીખ 01.10.2019 ના રોજ વિજાપુર નગર પાલિકા કચેરી ખાતે “ફિટ ઈન્ડિયા પ્લોગીંગ રન મેરેથોન” નું આયોજન કરવામાં આવ્યું. જેમાં ધારાસભ્યશ્રી-વિજાપુર, નગરપાલિકાના પ્રમુખશ્રી, સદસ્યશ્રીઓ, ચીફ ઓફિસર જયેશભાઇ પટેલ, કર્મચારીઓ તથા શાળાના બાળકોએ મોટી સંખ્યામાં ભાગ લઈ કાર્યક્રમની ઉજવણી કરી.

Happy
Happy
0 %
Sad
Sad
0 %
Excited
Excited
0 %
Sleepy
Sleepy
0 %
Angry
Angry
0 %
Surprise
Surprise
0 %

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *