ખેડા જિલ્લાના ઠાસરાના ગ્રામ્ય વિસ્તારોમાં દીપડાનો આતંક, 4 જેટલા લોકો ઉપર દીપડાએ કર્યો હુમલો લાઈવ વિડીયો
ખેડા જિલ્લાના ઠાસરાના ગ્રામ્ય વિસ્તારોમાં દીપડાનો આતંક, 4 જેટલા લોકો ઉપર દીપડાએ કર્યો હુમલો લાઈવ વિડીયો આવ્યા સામે નર્મદા નહેરના કિનારે કર્યો દીપડાએ ટોળા ઉપર હુમલો 3 લોકોને સામાન્ય ઈજાઓ એક ગંભીર ઘાયલ.. ઘટના સ્થળે ફોરેસ્ટ ઓફિસર સાથે ટીમ પહોંચી હતી.. ઘાયલ થયેલા લોકોને ઠાસરાની સરકારી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા.. હતા
