HBN TV NEWS
તારીખ ૨૯ ઓગષ્ટ ૨૦૧૯
મહેસાણા
દિવાળીના તહેવાર પ્રસંગે વિસનગર અને વિજાપુર તાલુકામાં ફટાકડાનો હંગામી પરવાનો મેળવવા
મેળવવા માટે રસ ધરાવતા ઇસમોએ એક્સપ્લોઝીવ રૂલ્સ ૧૯૮૩ ના નિયમ-૧૫૪ માં દર્શાવેલ
નમુનામાં અરજી કરવા જણાવાયું છે.અરજી ઉપર અરજદારોએ રૂ ૦૩ ની કોર્ટ ફી સ્ટેમ્પ લગાવી અરજી
સાથે રૂ, ૭૦૦ અધર એડીએમ સદરે બેન્ક તિજોરીમાં ચલણથી જમા કરવાની રહશે.અરજદારે કોઇ
ગુનામાં સંડોવાયેલ નથી તે અંગેનું પ્રમાણપત્ર સામેલ રાખી ૧૦ સપ્ટેમ્બર સુધીમાં વિસનગર પ્રાન્તની
ફોજદારી કચેરીમાંથી મેળવી અને મોકલી આપવાનું રહેશે.આ અંગેની વધુ માહિતી માટે વિસનગર
પ્રાન્ત કચેરી ફોજદારી શાખાનો સંપર્ક કરવાનો રહેશે તેમ સબ ડીવીઝન મેજીસ્ટ્રેટ વિસનગરની
અખબારી યાદીમાં જણાવાયું છે.