અષાઢી બીજના પાવન દિવસે વિસનગર માં ભગવાન જગન્નાથજીની 146મી રથયાત્રા (Rathyatra) નીકળી  હતી. જે શાંતિપૂર્ણ માહોલમાં પૂર્ણ થઈ છે. વહેલી સવારે નીકળેલી રથયાત્રા સમગ્ર શહેરના પરિક્રમા કરીને મોડી સાંજે નીજ મંદિરે પરત ફરી છે.

Views 85

જેમાં અલગ અલગ પ્રકાર ની ઝાંખીઓ જોવા મળી રથયાત્રા શહેર ના મુખ્ય રસ્તા પર નીકળી ત્યારે આકર્ષણ નું કેન્દ્ર બની હતી જેમાં વિવિધ પ્રકાર ની વેશ ભૂષા માં ભક્તો એ ભગવાન શિવ અને શ્રી કૃષ્ણ તેમજ રાધા રાની ને વેશ પહેર્યો હતો

આદિવાસી નુત્ય પણ જોવા લોકો ના ટોળે ટોળા ઉમટી પડ્યા હતા ….

Happy
Happy
0 %
Sad
Sad
0 %
Excited
Excited
0 %
Sleepy
Sleepy
0 %
Angry
Angry
0 %
Surprise
Surprise
0 %

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *