બનાસકાંઠા જીલ્લામાં વાહનો પરથી બ્લેક ફિલ્મ અને ફેન્સી નંબર પ્લેટ દૂર કરવામાં આવી, પોલીસે ઠેર ઠેર ચેકિંગ હાથ ધર્યું

Views 113

બનાસકાંઠા જિલ્લામાં પોલીસ દ્વારા વાહન ચાલકો ટ્રાફિક નિયમોનું પાલન કરતા થાય તે માટે તેમજ વાહનો ઉપર લગાવવામાં આવતી બ્લેક ફિલ્મો ઉતારવા અને વાહનોના ફેન્સી નંબર પ્લેટો દૂર કરવા ત્રિદિવસીય ચેકિંગ ઝૂંબેશ હાથ ધરવામાં આવી છે. જેમાં પાલનપુર સહિત ઠેરઠેર પોલીસની ટીમો દ્રારા વાહનોની બ્લેક ફિલ્મો અને ફેન્સી નંબર પ્લેટો દૂર કરવામાં આવી હતી.

Happy
Happy
0 %
Sad
Sad
0 %
Excited
Excited
0 %
Sleepy
Sleepy
0 %
Angry
Angry
0 %
Surprise
Surprise
0 %

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *