આજકાલ બેન્કોમાં સેવિંગ એકાઉન્ટ ઓપન કરાવવું સરળ થઇ ગયું છે. સામાન્ય રીતે લોકો સેવિંગ્સ એકાઉન્ટ ખોલાવતા પહેલા એ ચેક કરી લેવું જોઇએ કે આ એકાઉન્ટ પર વ્યાજ કેટલું મળે છે, પરંતુ તમારે એ પણ જાણવું જરૂરી છે કે બેન્ક સેવિંગ એકાઉન્ટ પર કેવા પ્રકારના ચાર્જ અથવા ફી લે છે. તેની જાણકારી મેળવ્યા પછી એકાઉન્ટ કઇ બેન્કમાંથી ઓપન કરાવવું છે તેનો નિર્ણય લેવો જોઇએ. તમામ બેન્ક સેવિંગ એકાઉન્ટ પર વિભિન્ન પ્રકારના ચાર્જ વસૂલતી હોય છે. આજે અમે તમને એવા જ કોમન ચાર્જ અંગે જણાવી રહ્યાં છીએ જે બેન્ક તમારા સેવિંગ એકાઉન્ટ પર ચાર્જ કરે છે.
1 એવરેજ મંથલી બેલેન્સ મેઇન્ટેન ન કરવા પર ચાર્જ
2 ડેબિટ કાર્ડ ચાર્જ
3 ઇન્ટરનેટ બેન્કિંગ ફી
4 કેશ ટ્રાન્જેક્શન ચાર્જ
5 ચેક બાઉન્સ ચાર્જ
6 કેશ ટ્રાન્જેક્શન ચાર્જ
સેવિંગ એકાઉન્ટ પર બેન્ક વસુલે છે 6 ચાર્જ,બેન્ક સેવિંગ એકાઉન્ટ પર વિભિન્ન પ્રકારના ચાર્જ વસૂલતી હોય છે.
Views 68