ગાંધીનગરમાં કોંગ્રેસનું ખેડૂત પ્રશ્ને આક્રોશ સંમેલન, બાદમાં વિધાનસભાનો ઘેરાવ

Views 72

 ખેડૂતોના પ્રશ્નો, મગફળી કૌભાંડ અને પેટ્રોલ- ડીઝલના ભાવ વધારા મુદ્દે વિધાનસભા ગૃહમાં પણ સરકારને ઘેરવા માટે કોંગ્રેસે રણનીતિ તૈયાર કરી હતી. આજે સવારે ગાંધીનગર સેક્ટર-6 ખાતેના મેદાન સત્યાગ્રહ છાવણી ખાતે કોંગ્રેસનું ખેડૂત આક્રોશ સંમેલન યોજાઈ રહ્યું છે. આ સમંલેન બાદ આ સંમેલન બાદ ખેડૂતોના પ્રશ્નોનો વાચા આપવા માટે રેલી સ્વરૂપે વિધાનસભાના ઘેરાવ માટે આગળ વધશે. બીજી તરફ રેલીને આગળ વધતી અટકાવવા માટે ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે.

Happy
Happy
0 %
Sad
Sad
0 %
Excited
Excited
0 %
Sleepy
Sleepy
0 %
Angry
Angry
0 %
Surprise
Surprise
0 %

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *