મહેસાણા પોલીસ ગ્રાઉન્ડ માં તિરંગા સાયકલ યાત્રા.

Views 93

આજે સવારે મહેસાણા પોલીસ ગ્રાઉન્ડ ખાતે તિરંગા સાયકલ યાત્રા નું સરસ એવુ આયોજન કરેલ હતું એમા મહેસાણા પોલીસ અધિકારી સાહેબ શ્રી તથા અન્ય પોલીસ અધિકારી તથા અન્ય પોલીસ સ્ટાફ સાથે ૭થી૮ કિલોમીટર ની રેલી નું આયોજન કરેલું હતું ૭૫ મા આઝાદીના અમૂત મહોત્સવ નિમિત્તે આ રેલી નું આયોજન કરાયું હતુ મહેસાણા પોલીસ હેડ કવાર્ટર થી થઈ ને બિલાડી બાગ થઈ ને માનવ આશ્રમ રોડ થઈ રાધનપુર રોડ ઉપરથી મોઢેરા રોડ અને ત્યાર બાદ બજાર મા એમ રેલી નું આયોજન કરવામાં આવ્યું હતુ

પત્રકાર -ચેતન પટેલ
HBN TV NEWS મહેસાણા

Happy
Happy
0 %
Sad
Sad
0 %
Excited
Excited
0 %
Sleepy
Sleepy
0 %
Angry
Angry
0 %
Surprise
Surprise
0 %

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *