મેહસાણા માં આજે ફોટોગ્રાફી સાથે સંકળાયેલા તમામ ફોટોગ્રાફ્સ એસોસિયેશન દ્વારા વાર્ષિક મિલન સ્માહરવ ખાસ રીતે ઉજવણી કર્યો હતો ..
મહેસાણા નાં ફોટોગ્રાફર એ 60 વર્ષ કરતા વધુ ઉમર નાં ફોટોગ્રાફ્સ અને તેમના પરિજનો ને વડીલ માની ને તેમને વડીલ વંદના કાર્યક્રમ યોજ્યો હતો
જેમાં મેહસાણા જીલ્લા નાં ફોટોગ્રાફર હાજર રહ્યા હતા મહેસાણા નાં ટહુકો પાર્ટી પ્લોટ માં પ્રોફેશનલ ફોટોગ્રાફર ના ફેમિલી નું અને તેમના વડીલો નું સન્માન શાલ ઓઢાડી ,સાથે પુષ્પ ગુચ્છ અને માળા સહિત ધાર્મિક પુસ્તકો થી અભિવાદન કરી ને અનોખો કાર્યક્રમ કરતા વડીલો ની આંખો હર્ષ થી ભીંજાઈ હતી
જ્યારે આ પ્રથમ વાર વડીલ વંદના નાં કાર્ય થકી નવીન પ્રમુખ નાં કાર્ય ને એસોસિયેશન એ બિરદાવી હતી ..
મેહસાણા માં આજે ફોટોગ્રાફી સાથે સંકળાયેલા તમામ ફોટોગ્રાફ્સ એસોસિયેશન દ્વારા વાર્ષિક મિલન સ્માહરવ ખાસ રીતે ઉજવણી
Views 118