નવરંગપુરા પોલીસ સ્ટેશનના વહીવટદાર જીતુભાઈ મંડોળાની રહેમનજર હેઠળ વિસ્તારમાં દારૂની રેલમછેલ

Views 56

 

નવરંગપુરા પોલીસ સ્ટેશનના વહીવટદાર જીતુભાઈ મંડોળાની રહેમનજર હેઠળ વિસ્તારમાં દારૂની રેલમછેલ
દારૂપ્રેમીઓને દીવ જવાની જરૂર નથી
જીતુભાઈ મંડોળા કોનો વહીવટ કરે છે ?
શું DCP ઝોન 1 ને પણ વહીવટ પોહ્ચાડવામાં આવે છે ?
કેમ બુત્લેગરોનને પકડવામાં આવતા નથી ?
દારૂના સ્ટેન્ડની જાહેર પરમીશન આપવામાં આવી રહી છે ?/.    .  

https://fb.watch/b7F1ubmerM/

અમદાવાદઃ   : દારૂબંધીના વાઈદા પાછળ નવરંગપુરા પોલીસ માત્ર પોતાના જ ખિસ્સા ભરવામાં માને છે ?, દારૂબંધીના કડક કાઈદાને નવરંગપુરા પોલીસ પાણીમાં ગોળીને પી ગઈ હોય તેવા દ્રશ્યો વિસ્તારમાં જોવા મળતા હોય છે. નવરંગપુરા સ્તરમાં ઠેર ઠેર દેશી અને વિદેશી દારૂના અડ્ડાઓ ધમધમી રહ્યા છે. મોટી સંખ્યામાં લોકો દારૂ પિતા નજરે પડતા હોય છે. ખુલ્લે આમ દેશી દારૂનું વેચાણ કરવામાં આવે છે. જયારે વિદેશી દારૂનું માટે ડોર ટુ ડોરની ફેસીલીટી આપવામાં આવતી હોય છે.
દારૂના કાઈદા માત્ર કાગળ ઉપર દેખાઈ રહ્યા છે. દારૂના અડ્ડા જયારે વિસ્તારમાં ધમધમતા હોય છે ત્યારે ગાંધીના ગુજરાતની છબી બગડતી હોય છે. નવરંગપુરા વિસ્તારમાં સ્વતિક ચાર રસ્તા પાસે મહિલાઓની હોસ્ટેલ સામે જ બેફામ દેશી દારૂનો અડ્ડો ધમધમી રહ્યો છે. ગોપાલભાઈ નામનો બુટલેગર પોલીસ સાથે મિલીભગત કરી બેફામ દેશીદારૂનો અડ્ડો ચલાવે છે. દારૂના અડદની જાહેર પરમીશન આપેલી હોવાના કારણે સામે આવેલી ગલ્સ હોસ્ટેલની મહિલાઓને ભારે મુસ્કેલ્લીઓનો સામનો કરવો પડતો હોય છે.  
 HBN TV NEWS
આવાજ હિન્દુસ્તાન કી 
હર હંમેશ સત્ય ની સાથે 
ક્રાઇમ રિપોર્ટર જગદીશ સોલંકી , લીના રાવત

Happy
Happy
0 %
Sad
Sad
0 %
Excited
Excited
0 %
Sleepy
Sleepy
0 %
Angry
Angry
0 %
Surprise
Surprise
0 %

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *