ચોરી કે છળકપટથી મેળવેલ ઇલેકટ્રીક ના સર-સામાન સાથે ચાર ઇસમો ને પકડી પાડતી શાપર(વેરાવળ) પોલીસ 

Views 56

ચોરી કે છળકપટથી મેળવેલ ઇલેકટ્રીક ના સર-સામાન સાથે ચાર ઇસમો ને પકડી પાડતી શાપર(વેરાવળ) પોલીસ
 
પોલીસ અધિક્ષક શ્રી બલરામ મીણા સાહેબ ની સુચના અન્વયે તથા નાયબ પોલીસ અધિક્ષક ગોડલ શ્રી પી.એ.ઝાલા સાહેબ તથા સર્કલ પો.ઇન્સ શ્રી સાહેબ ની સુચના થી શાપર(વે) પો.સ્ટે ના પો.સબ.ઇન્સ કે.એ.ગોહીલ સા ના સીધા માર્ગદર્શન હેઠળ ઘરફોડ – ચોરી તેમજ મીલ્કત સંબધી ગુનાઓ અટકાવવા તેમજ વણશોધાયેલ ગુનાઓ ડીટેકટ કરવા સુચના કરેલ હોઇ શાપર(વે) પો.સ્ટે ના સર્વેલન્સ સ્ટાફ ના માણસો પેટ્રોલીંગ મા હતા દરમ્યાન પો.હેડ.કોન્સ વિરેંદ્રસિંહ જાડેજા તથા પો.કોન્સ રવીરાજસિંહ ઝાલા તથા સ્વભાઇ ગીડા નાઓને સપુત હક્કીત મળેલ કે શાપર(વે) ઇન્ડસ્ટ્રીઝ જોન વિસ્તારમા ચાર ઇસમો ઇકો કાર લઇ ચોરી કે છળકપટથી મેળવેલ ઇલેક્ટ્રીકનો સર-સામાન લઇ ફરે છે જેથી ત્યા જઇ ચારેય ઇસમોને પકડી ઇલેક્ટ્રીકના સરસામાન બાબતે કોઇ આધાર પુરાવા હોય તો રજૂ કરવા જણાવતા મજૂરો કોઇ સંતોષકારક જવાબ ન આપતા મજકુર ચારેય ઇસમો ને પો.સ્ટે લાવી ચોરી કે છળકપટ થી મેળવેલ હોવાનુ જણાય આવતા મજકુર ચારેય ઇસમો વિરૂધ્ધ કાયદેસર ની કાર્યવાહી કરેલ છે. 
પકડાયેલ આરોપીનું નામ તથા સરનામું –
(૧) કિશન સવજીભાઇ જાપડા જાતે ભરવાડ ઉ.વ.રર ધંધો.ડ્રાઇવીંગ રહે.પડધરી ગીતાનગર ૧૦૦ વારીયુ ખોડીયાર હોટેલની બાજુમા તા.પડધરી જી.રાજકોટ
(ર) નાગજી રેવાભાઇ બાંભવા જાતે ભરવાડ ઉ.વ.૨૧ ધંધો.માલઢોરનો રહે ફલ્લા ગામ તા.જી. જામનગર
(૩) ઇન્દુભાઇ હિરાભાઇ ટોયટા જાતે ભરવાડઉ.વ.૨ર૦ધંધો.માલઢોર રહે પડધરી ગીતાનગર ૧૦૦ વારીયા તા.પડધરી જી.રાજકોટ (૪) રેવાભાઇ રતાભાઇ ચાવડીયા જાતે ભરવાડ ઉ.વ.ર૩ ધંધો.રી ડ્રાઇવીંગ રહે.રાજકોટ રૈયાધાર મ.પરામા તા.જી.રાજકોટ
કામગીરી કરનાર અધિકારી /કર્મચારીઓઃપો.સબ.ઇન્સ. કે.એ.ગોહીલ સાહેબ તથા પો.હેડ.કોન્સ વિરેન્દ્રસિંહ જાડેજા તથા પો.કોન્સ માવજીભાઇ ડાંગર તથા પો.કોન્સ રવીરાજસિંહ ઝાલા તથા રવુભાઇ ગીડા તથા પો.કોન્સ નરેશભાઇ લીબોલા
HBN TV NEWS
આવાજહિન્દુસ્તાન કી
બ્રૂરો ચીફ ઇલા મારું રાજકોટ
 

Happy
Happy
0 %
Sad
Sad
0 %
Excited
Excited
0 %
Sleepy
Sleepy
0 %
Angry
Angry
0 %
Surprise
Surprise
0 %

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *