ગુજરત માં પોલીસ પ્રશાસન માં ઘણી વાર અમુક પોલીસ કર્મી લીધે આખા પોલીસ પ્રશાસન ની બદનામી થતી હોય છે આવીજ એક ઘટના હમણાં એક પોલીસ અધિકારી થોડા દિવસ પહેલા જ બની હતી
રાજકોટ શહેર ના પોલીસ અધિકારી દારૂના નસમાં ધૂત હાલત માં સોશિયલ મીડિયામાં વાયરલ થયો હતો અને આવીજ એક ઘટના આજે પણ બની છે
સાવરકુંડલા થી રાજકોટ આવેલા પરમાર કૌશિક નામના વિદ્યાર્થી નો રાજકોટ પોલીસ અને ગુજરાત સરકાર પર આકરા પ્રહાર .રાજકોટમાં આવેલ ગાંધીગ્રામ-૨ (યુનિવર્સિટી પોલીસ સ્ટેશન વિસ્તાર) ની ઘટના.બહાર ગામથી રાજકોટ ભણતર માટે આવેલ વિદ્યાર્થી પોતાનું વ્હીકલ પાર્ક કરી કામથી બહાર જઈને પાછા આવ્યા તે દરમિયાન તેમનું હોન્ડા મોટર સાયકલ તૂટેલું જોવા મળ્યું. આજુ-બાજુના વિસ્તારમાં તે વિદ્યાર્થી દ્વારા તપાસ કરતા જાણવા મળ્યું કે તે નુકસાન ૧૦૦ નંબર પોલીસવેન આવીને ટુ વ્હીલર ને નુકસાન પહોંચાડીને જતી રહી. હવે આ ઘટના સાચી કે ? ખોટીઅને જો આ ઘટના સાચી તો પછી આ વિદ્યાર્થીને ન્યાય મળશે? કે કેમ તે હવે પોલીસ તપાસ દ્વારા જાણવા મળશે
HBN TV NEWS
આવાજ હિન્દુસ્તાન કી
હર હંમેશ સત્ય ની સાથે
બૂરોચીફ :: ઈલા મારુ રાજકોટ શહેર
રાજકોટ પોલીસકર્મી ની આકરું વલણ અને દાદાગીરી ??
Views 62