ઇન્ડીયન ઓઇલ પેટ્રોલપંપની ડીલરશીપ આપવાના બહાને છેતરપીંડી કરના ગુના આપીને પકડી પાડતી સાયબર ક્રાઇમ , અમદાવાદ શહેર
આ કામના કરીયાળી નાઓએ સાયબર ક્રાઇમ ખાતે કરીયાદ આપેલ કે તેમને ઇન્ડીયન ન એ પંપની હતથી લેવાની હોય તેમના દિકરાએ ગુગલ પર ઈન્ડીયન એક્ષ પેટ્રોલપંપની તબી . લેવા માટે મલ કરતા વૈકકા ખુલેલ જે વેબસાઇટમાં ખેત કૌર્મ ભુલાયા તેમાં માંસ વિગતો ભરત બાદ રામેથી કે માનસ અને દોલરશીપ લેવા માટે વાતચીત કરી રોશન માટે કી ભાવી ભારત સરકારના સિક્કાવાળા ઇન્ડીયન આઇલ કોર્પોરમમ પ્રમીના લોગોળા પત્રો મોકલી રજીસ્ટેશન કો ડીલરશીપ કી લાયસના દી . બેંક એકાઉન્ટ ની અપલ્હી જેવી વિવિધ ટી પી ના જટા એક એકાઉન્ટમાં મુલ રૂપિયા ૧૯.50,000 / – ભરાવાથી સીલી નહીં આપી છે પિટા નામ પરત નહીં આપી વિશ્વાસઘાત છેતરપીંડી કરેલ છે વિગેરે મુજબની જુઆન આધાર અંગેના પોસ્ટ ખાતે ગુનો દાખલ કરવામાં આવેલ અને ગુનાની આગળની તપાસ પો.ઇન શ્રી બી કે ગમા નાઓની સોંપવામાં આવેલ હાલના ટેક્નોલોજ યુગમાં કેટલાક અસામાજીક તત્વો ના સામગ્રીન કોના નામની ચૂક વેબસાઇટો વાવી તેમાં જસ્ટ્રેશન કરાવી જુદી જુદી ફી પેટે ઓનલાઇન નાણા મેળવી લઇ છેતરપીંડી કરી ગુનાહિત પ્રવૃત્તિ આચરન હોય બાબતે અમદાવાદ શહેર ક્રાઇમ બચના અધિક પોલીસ કમિશનર શ્રી પ્રેમવીર વિ સાહેબ , સાયબર ક્રાઇમ બ્રાન નાયબ પોલીસ કમિશનર શ્રી અમૃત વસાવા સાહેબ તથા મદદનીશ પોલીસ કમિશનર શ્રી જે.એમ ચાદવ સાહેબ ના ખર કચ્છમાં પ્રત્યે અમદાવાદ શહેર નાઓએ ઉપરોક્ત બનાવને ગંભીરતાથી લઇ આવા ગુના ભરત શોધી કદી આરોપી પકડી પાડવા સાયબર સેલના પોલીસ ઈન્સ્પેક્ટર શ્રી બી ગમાર નાઓને હુકમ કરતાં પો.સ.ઇ શ્રી એચ.એન બહેલા ખોએ આરોપી વિરૂધ્ધના પુરાવા એકત્રિત કરી આરોપીઓએ જે એક ખાનામાં શૌચા ૩૯,૫૦,૦p : / – પહેલ હતા તે તે ગા પાકની નોઇડાડવસ્તારમાં તપાસ કરી આરોપી નિતીશ રાજા મન વાવ હાફુસ માર કિક , જિતની ગૌતમબુદ્ધનગર , ઉત્તરપ્રદેશ , મુળ દહેગામ તેમચક , જી નવા બિહારને નોઇડા પાસેથી પકડી પાડી તા . ૦ , ૧૦ ૨૦૨૧ ગુનાના કામે અટક કરાવી ગુનાન ડીટેન કરેલ છે સુભાષ પ્રસાદ અટક કરેલ આરરૂપી નિતીશ રાજાની પુછપરમ દરમ્યાન ભુમીયાણા ખાતે રહેતા અને ન વિશ્વરના રોશન રાજ નામના વ્યકિતએ રૂપિયા ૫૦૦૦ આપી તેમની પાસે એક એકાઉન્ટ બોલાવી એટીએન – ર્ડ ચેક પાસબુક સાથેની મીટ રોશન રાજ લઇ ગયેલ હતો , અને આ બેંક એકાઉન્ટમાં જમા થયેલ કાદ નાણ લીધેલ નથી મુજબની હકિકત જણાવેલ , તેમજ આરોપી નિતીશ રાજાના બેંક એકાઉન્ટમાં જમા થયેલ નાણાં રોશન રાજ નામની વ્યકિતના જુદા જુદા બેંક ખાતામાં ઓનલાઇન ટ્રાન્સફર થયેલ હોય આ રોશન રાની ટેકનિકલ પુરાવા આધારે તપાસ કરતા સદર આરોપીના મોબાઇલ લોકેશનો દિલ્હી ખાતેના આવતા હોય મીસાઇ થી એચ એન વાધેલા નાઓએ તપાસીમ સાથે દિલ્હી ખાતે તપાસમાં જઇ આરોપી રોશન રાજ સનઓફ મુનિલ પ્રસાદ અયોધ્યા પ્રસાદ , ઉ.વ ૨૮ , હાલ રહે . બસ્તી જોધેવાલ શેરી નં.ર , ઇન્ડીયા ગેટ પાસે , કીરનગર લુપીયાણા , પંજાબ , મૂળ રહે . ગામ- સરીકા , થાના શેખપુરા તા.જિલ્લો- શેખપુરા બિહારને દિલ્હી ખાતેથી પકડી પાડતા તા . ૨૩/૧૨/૨૦૨૧ ના કલાક ૧૮/૦૦ અટક કરવામાં આવેલ છે .
આરોપીના ગુનામાં ભૂમિકા ખારોપીએ બિહારના નાલંદા જિલ્લાના ખેર ગામના સન્ની , શંકર તેમજ તેમના મિત્ર શહુલ નામની માણસોના કહેવાથી તેમની સાથે મળી જઇ ઘર એકાઉન્ટ રૂપિયા ૧૦ : ૦૦૦ / – મેળવી બેંક પૈકા પુરી પાડવાનું કામ કરતી હતી . તેમજ બેંક એકાઉન્ટમાં જમા થયેલ નાણા એટીએમ વિડ્રો કરી આપે તો ૪ ટકા કમિશન મેળવતો હતો . આરોપી રોશન રાક એ સુધીચાણા ખાતે રહેતા નિતીય રાજા નામના આરોપીનુ લુધીયાણા કેનેરા બેંકમાં , બેંક એકાઉન્ટ ખોલાવી એક એમ કાય ચેકબુત પાસબુક સહિતની કીટ રાખી લઇ આ બેંક એકાઉન્ટમાં જે કોઇ પણા જમા થતા તે પોતાના જુદા જુદા બેક એકાઉન્ટમાં ટ્રાન્સફર કરી એટીએમ દ્વારા વિડ્રી કરી ૪ ટકા કમિશન મળી સની , શંકા તેમજ રાહુલ નામના માણસોને આપી ગુનાહિત કાવતરામાં સામેલ થઇ કાવતરાને અંજામ આપવામાં મહત્ત્વની ભૂમિકા ભજવે છે . મારોપીએ ધોરણ ૮ નાપામ સુધીની અમ્યાન કરેલ છે છેલ્લા બાર વર્ષથી ઉપીયાણમાં જેકેટ બનાવવાના ફેંકોમાં કામ કરે છે . અને છેલ્લા દોઢ વર્ષથી કર્મિશન મેળતી બેંક એકાઉન્ટ પ્રોવાઇડ કરી નાણા બેંક એટીએમએમમાંથી વડુ કરી સમારોપીઓને પુરા પાડવાનું કામ કરે છે . SUNT SIG HEIKIA : મોબાઇલફોન -૨ જુદી જુદી બેંકન બોટાર્ડન્ડ ચેકબુક આથી દેશના તમમ નાગરીકોને જણાવવાનું કે જ્યારે તો ઇન્ડીયન ઓઇલ પેટ્રોલપંપની ડીલરશીપ માટે ઓનલાઇન સંગ્ર કરી જે વેબસાઇટ પર માહિતી સબમીટ કરો છો તે વેબસાઇટ જેન્યુન છે કેક છે તે બાબો પમ ખાત્રી કરી તમ મકલી આપવામાં આવના ઇન્ડીયન ઓઇલના લોગો તેમજ ભારત સરકારના સિનના સ્ત્રો અંગેમેન્ટ સીટ આપ્યા છે બનાવટી તેની નાની વલ ઓફિસ ખાતે ખાત્રી કર્યા બાદજ નાણાકીય વ્યવહરો કરવાથી ઉત્તરપીંડીનો ભોગ બનના અટકી શકાય છે . ચાલો જાગૃત બનીને સાચબર કાઇમના ભોગ બનતા અટકવીએ
HBN TV NEWS
આવાજ હિન્દુસ્તાન કી
હર હંમેશ સત્ય ની સાથે
રિપોર્ટર જગદીશ સોલંકી , વૈશાલી સોની
ઇન્ડીયન ઓઇલ પેટ્રોલપંપની ડીલરશીપ આપવાના બહાને છેતરપીંડી કરના ગુના આપીને પકડી પાડતી સાયબર ક્રાઇમ , અમદાવાદ શહેર
Views 53