ચૌદ વર્ષ ની બાળકી ને 20 મીનટના સમયગાળામાાં શોધી કાઠી વાલી વારસોન પરત સોપતી વસાઇ પોલીસની સી –ટીમ પોલીસ અધધક્ષક સા.શ્રી ર્ાષ. પાર્ષરાજધસહ ગોહીલ મહેસાણા તર્ા નાયબ પોલીસ અધધક્ષક એ.બી.વાળાંદ સા.શ્રી ધવસનગર ધવભાગ ધવસનગર નાઓએ પો.સ્ટે. ધવસ્તારમાાં સતત સી ટીમના સભ્યોન પટ્રોલીગ કરવા સચના આપલ હોઇ જે અન્વય અમો તર્ા સી ટીમના HC શીતબન લક્ષ્મણભાઇ બ.નાં.૯૭૫ તર્ા પો.કો પાર્કમાર રમશભાઇ બ.ન.૧૧૧૬ તર્ા પો.કો રોહીતકમાર લક્ષ્મણભાઇ બ.ન.૧૦૫૩ નાઓ પો.સ્ટ. ધવસ્તારમા સી ટીમ લગત પટ્રોલીગમા હતા દરમ્યાન કલાક ૧૭/૨૦ વાગ કન્ટ્રોલમાર્ી વધી મળલ ક ટીટોદણ ગામર્ી સીમમા રહતી એક ચૌદ વર્ની બાળકી ઘરર્ી નીકળી ગયલ છ જેની તપાસ કરવા સચના કરતા અમો તર્ા સી ટીમના સભ્યોએ અરજદારનો સપક કરી બાળકીનો વણન મળવી ટેકનીકલી તપાસ આધારે ચૌદ વર્ષની બાળકીન ફક્ત વીસક મીનીટના સમયગાળામા ધપલવાઇ ગામની ચોકર્ી ઉપરર્ી શોધી કાઠી કાઉન્સલીગ કરી તના વાલી વારસોન પરત સોપી પ્રસશનીય કામગીરી કરેલ છ.તા.૧૪/૧૨/૨૦૨૧ (એમ.એન.રાઠોર્) I/C પોલીસ ઇન્સપકટર વસાઇ પો.સ્ટે.
HBN TV NEWS
આવાજ હિન્દુસ્તાન કી
હર હંમેશ સત્ય ની સાથે
રિપોર્ટર જગદીશ સોલંકી
14 વર્ષ ની બાળકી ને 20 મીનટના સમયગાળામાાં શોધી કાઠી વાલી વારસોન પરત સોપતી વસાઇ પોલીસની સી –ટીમ
Views 46