૨૩.૨૪૦ જથ્થા સાથે એ ઇસમને પ ્ રેસ નોટ તા.૧૪.૧૨.૨૦૨૧ ગ ્ રામ એમ.ડી ડગ્સ ક .રૂ. ૨ , ૩૨ , ૪૦૦/ઝડપી પાડતી અમદાવાદ શહર , ક ્ રાઈમ બ્રાન્ચ

Views 98

૨૩.૨૪૦ જથ્થા સાથે એ ઇસમને પ ્ રેસ નોટ તા.૧૪.૧૨.૨૦૨૧ ગ ્ રામ એમ.ડી ડગ્સ ક .રૂ. ૨ , ૩૨ , ૪૦૦/ઝડપી પાડતી અમદાવાદ શહર , ક ્ રાઈમ બ્રાન્ચ . અમદાવાદ શહેર ક્રાઇમ બ્રાન્ચના અધિક પોલીસ કધમશનર શ્રી પ્રેમ વીર ધસિંહ સાહેબ તથા નાયબ પોલીસ કધમશનર શ્રી ચૈતન્ય આર. મિંડલીક સાહેબનાઓએ અમદાવાદ શહેરમાિં નશીલા પદાથો જવા ક ડ્ર્ગસ, ચરસ, કોકઇન, હેરોઇન, ગાજાની હરાફરી ક વપાર કરતા ઇસમોને શોિી કાઢી કાયદેસરની કાયયવાહી કરવા સારૂ સુચના આપેલ. જ અનસિાન ક્રાઇમ બ્રાન્ચના પોલીસ ઇન્સપક્ટરશ્રી પી.બી.દસાઇની ટીમના પો.સ.ઈ.શ્રી આઇ.એસ.રબારી, પો.સ.ઈ.શ્રી જ.વાય.પઠાણ તથા પો.સ.ઈ.શ્રી પી.એમ.પરમાર તથા સ્ટાફના માણસો દ્વારા નશીલા પદાથોનુિં વચાણ તથા હરાફરી કરતા ઇસમોને શોિી કાઢવા પ્રયત્નશીલ હતાિં. દરમ્યાન તા.૧૩/૧૨/૨૦૨૧ ના રોજ મળલ બાતમી હધકકત આિાર અમદાવાદ શહેર, કારજ, જી.પી.ઓ. રોડ, અરબ ગલી, સ્પકટમ કોમ્પલક્ષ સામ, ધપ્રન્સ પાન પાલયર પાસે જાહેર રોડ ઉપરથી આરોપી મોહમદ અલ્તાફ S/O ઇ બાલભાઇ શેરૂભાઇ જાતે શેખ, ઉ.વ.૩૦, રહ. મ.ન. ૧૪૪૭, મૌદીન ની ચાલી, પેકરસ હોટલ ની ગલીમાિં, પટવા શેરી, રીલીફ રોડ, ારજ, અમદાવાદ શહર નાન ઝડપી લઇ તની પાસથી મળી આવલ મફડોન કલ ૨૩.૨૪૦ ગ્રામ જથ્થાની કલ ધક.રૂ. ૨,૩૨,૪૦૦/- ગણી શકાય. ત મફડોનનો જથ્થો, પારદશયક પ્લાધસ્ટકની જીપર થેલીઓ નિંગ-૭ ધક.રૂ.૦૦/૦૦, મો.ફોન નિંગ-૧ ધક.રૂ.૫૦૦/-, રોકડા રૂ.૨,૧૦૦/-, ડીઝીટલ પોકટ વઝનકાટો ધક.રૂ.૩૦૦/-, સઝકી બગમન ટવ્હીલર ધક.રૂ. ૬૦,૦૦૦/- મળી કલ ધક.રૂ.૨,૯૫,૩૦૦/- નો મદ્દામાલ પચનામા ધવગત કબ્જ કરવામા આવલ છ. પકડાયેલ આરોપીની પુછપરછ કરતાિં પોતે પાલીકા બજાર પાસે બુટ ચપ્પલનો પથારો રાખી વેપાર િિંિો કરતો હતો. છ એક મહહનાથી બિંિ થઇ ગયેલ હોય, ચોરી છપીથી એમ.ડી. ડગ્સ નો વેપાર િિંિો શરૂ કરલ. છેલ્લા ત્રણેક મહહનાથી દહરયાપુર ચારવાડ, માઢના મહોલ્લામાિં રહેતાિં તૌસીફ શેખ નામના ઇસમ પાસેથી ડ્ગ્સનો જથ્થો ખરીદ કરી, પોતાના છટક ગ્રાહકોન આશ્રમરોડ તથા કારજ ધવસ્તારની ગલીઓમા બોલાવી વચતો હોવાની હકીકત જણાવલ છે. પકડાયેલ આરોપી ધવરુધ્િ ડી.સી.બી. પો.સ્ટ પાટ “બી” ગુ.ર.નિં. ૧૧૧૯૧૦૧૧૨ ૧૦૧૫૯/ ૨૦૨૧, ધી એન.ડી.પી.એસ. એ ટ લમ ૮(સી), ૨૨(સી), ૨૯ નો ગુન્હો નોંિી. પકડાયેલ આરોપીને એમ.ડી. ડ્ગ્સ નો જથ્થો આપનાર તથા તેના ગ્રાહકો તેમજ ગુન્હામાિં સિંડોવાયેલ અન્ય ઇસમો બાબતે આગળની વિુ તપાસ પો.સ.ઇ શ્રી જ.વાય.પઠાણ નાઓ ચલાવી રહેલ છે. આરોપીઓનો ગુનાહીત ઇતતહાસ:- નથી
HBN TV NEWS
આવાજ હિન્દુસ્તાન કી
હર હંમેશ સત્ય ની સાથે
અહેવાલ જગદીશ સોલંકી


 
 

Happy
Happy
0 %
Sad
Sad
0 %
Excited
Excited
0 %
Sleepy
Sleepy
0 %
Angry
Angry
0 %
Surprise
Surprise
0 %

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *