નીમા ગર્લ્સ આર્ટસ કૉલેજ ગોઝારીયા ખાતે તારીખ 30/11/2021 ના રોજ જાયન્ટસ પિપલ્સ ફાઉન્ડેશન દ્વારા CWDC ના ઉપક્રમે "મહિલા સુરક્ષા " કાર્યક્રમ નું આયોજન …

Views 143

નીમા ગર્લ્સ આર્ટસ કૉલેજ ગોઝારીયા ખાતે તારીખ 30/11/2021 ના રોજ જાયન્ટસ પિપલ્સ ફાઉન્ડેશન દ્વારા CWDC ના ઉપક્રમે “મહિલા સુરક્ષા ” કાર્યક્રમ નું આયોજન કરવામાં આવ્યું.


જેમા લાંગણજ પોલીસ સ્ટેશન ના પી.ઍસ.આઈ. ઍસ. ડી. ચાવડા સાહેબ, મહિલા સુરક્ષા અધિકારી જાગ્રૃતિબેન ગોસ્વામી તથા WFFC C.I.D ક્રાઇમ અધિકારી નરેશભાઈ પટેલ મુખ્ય વક્તા તરીકે હાજર રહયા.
તેમજ ‘જાયન્ટસ ગોઝારીયા સહિયર ‘ ના પ્રમુખ ચંદ્રિકા બેન પ્રજાપતિ સેક્રેટરી નીતાબેન શર્મા જાયન્ટ પિપલ્સ ફાઉન્ડેશન ના પૃમુખ, મંત્રી તેમજ મહેશભાઈ શર્મા અને અન્ય સભ્યો હાજર રહ્યા હતા.

તેમજ ‘જાયન્ટસ ગોઝારીયા સહિયર ‘ ના પ્રમુખ ચંદ્રિકા બેન પ્રજાપતિ સેક્રેટરી નીતાબેન શર્મા જાયન્ટ પિપલ્સ ફાઉન્ડેશન ના પૃમુખ, મંત્રી તેમજ મહેશ ભાઈ શર્મા અને અન્ય સભ્યો હાજર રહ્યા હતા. આ કાર્યક્રમ માં કોલેજ ની લગભગ 107 વિદ્યાર્થીનીઓએ ભાગ લીધો.

સમગ્ર કાર્યક્રમનું સંચાલન પ્રા.ડૉ.ડી.એમ.વાઘેલા તથા આભાર દર્શન કુમારભાઈ પ્રજાપતિ દ્વારા કરાવામાં આવ્યું. કાર્યક્રમ ના અંતે જાયન્ટ પિપલ્સ ફાઉન્ડેશન દ્વારા કોલેજ ની વિધ્યાર્થી બહેનોને બોલપેન આપી પ્રોત્સાહિત કરવામાં આવી હતી.
 

HBN TV NEWS

નયન પટેલ   બ્યુરો ચિફ  ગુજરાત

 

Happy
Happy
0 %
Sad
Sad
0 %
Excited
Excited
0 %
Sleepy
Sleepy
0 %
Angry
Angry
0 %
Surprise
Surprise
0 %

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *