અમદાવાદ ના ઓગણજ એસ પી રીંગ રોડ પર ટ્રાફિક પોલીસ કેમ મેમાં આપે છે
અમદાવાદ જે પી સી સાહેબ ના આદેશ અનુસાર અમદાવાદ માં આવેલ એસ પી રીંગ રોડ પર આદેશ આપવામાં આવ્યા છે કે અમદાવાદ ના એસ પી રીંગ રોડ પર કોઈ પણ પ્રકારના મેમાં આપવામાં આવે નહિ
પરંતુ અમદાવાદ ઓગણજ એસ પી રીંગ રોડ પર ટ્રાફિક પોલીસ અધિકારીઓ પોતાની મનમાની કરતા હોય તેવું લાગી આવે છે
અમારા પત્રકાર એ એક ટ્રાફિક પોલીસ ને આ મેમાં વિશે અધિકારી ને પૂછવામાં આવ્યું તો આ આ ટ્રાફિક પોલીસ અધિકારી કહે છે કે મને આવા કોઈ પણ જે સી પી સાહેબ ના આદેશ ની ખબર નથી અને કહે છે કે તમારે મેમો લેવો છે તો અમોને મેમો આપ્યુ
આવા ટ્રાફિક પોલીસ ના લીધે તમામ ટ્રાફિક પોલીસ બદનામ થાય છે
હવે જોવાનું એ રહ્યું કે આ ટ્રાફિક પોલીસ ને જે સી પી સાહેબ સુ એક્શન લે છે ર્ટ
HBN TV NEWS
આવાજ હિન્દુસ્તાન કી
હર હંમેશ સત્ય ની સાથે
રિપોર્ટર જગદીશ સોલંકી
અમદાવાદ
અમદાવાદ ના ઓગણજ એસ પી રીંગ રોડ પર ટ્રાફિક પોલીસ કેમ મેમાં આપે છે??
Views 86