સુરત: બીજા દિવસે સીટી બસ અને BRTS બંધ

Views 221

સુરતમાં સતત બીજા દિવસે સીટી બસ અને બીઆરટીએસ બંધ કરવામાં આવી છે.
ગઈકાલે પૂણામાં એક દિવસની ઘટના બાદ સુરતમાં તકેદારીના ભાગરૂપે સુરત મ્યુનિસિપલ કોર્પોરેશને હીરાબાગથી કતારગામની તમામ બસો બંધ કરી છે.
હાર્દિક પટેલની અટકાયત બાદ સુરતમાં કેટલાક વિસ્તારોમાં મુઠ્ઠીભર તત્વો દ્વારા તોડફોડ અને પથ્થરમારાના કારણે વરાછા વિસ્તારના 15 લાખ લોકો આજે રઝળી પડ્યા છે.
સુરતમાં કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે માટે યોગી ચોકમાં SRP ગોઠવવામાં આવી છે.

Happy
Happy
0 %
Sad
Sad
0 %
Excited
Excited
0 %
Sleepy
Sleepy
0 %
Angry
Angry
0 %
Surprise
Surprise
0 %

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *